પૃષ્ઠ:Rasmala II.pdf/૫૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૧૯
મુક્તિ.


ની શિક્ષા પશુ રહેતી નથી, અને તેઓને પેાતાના પુણ્યનું સુખ ભાગવા- ની ઈચ્છા પણ રહેતી નથી; તે ઉપરથી તેએ પાપતે પાત્ર નથી. તે પશુ એમ કેહેવામાં છે કે તેઓને યાડે! અહંકાર રહેછે તેથી પરમેશ્વરના શાપને તે પાત્ર થાયછે, અને તેઓને પૃથ્વી ઉપર આવીને થોડી મુક્ત વાસા કરીને શાપમુકત થવું પડેછે. વેદાન્તી એમ માનેછે કે આત્માની પહ્મ સાથે ઐકયતા થઇ જાય છે. રોવી, અથવા વેવી એમ માને છે કે તે કૈલાસ અથવા વૈકુંઠમાં વસેછે. બ્રહ્મા સત્ય લેકમાં વસેછે અને તેની આસપાસ ઋષિ અને

  • બધાં મળીને અરાડ પુરાણ છે તેમાં દશ શૈવી છે. આઠ વૈષ્ણવી છે;

તેને વિષય એક બીન્તને મળતા ડ્રાતા નથી. શિવના માર્ગ માનવાવાળા વિષ્ણુને, શિવના પ્રથમ દાસ લેખેછે, અને વિષ્ણુના સેવક શિવને એ પ્રમા- છુ લેખેછે. લાકિક પ્રયાજન અર્થે હિંદુઓના એ ધર્મ કરી શકાય કેમકે લે- કાના મન ઉપર વૈજ્ઞાન્તિયાની ઝાઝી સત્તા નથી, અને શક્તિ પંથવાળા ત્રિમૂ ત્તિના એ હૅટા પથવાળા ખેમાંથી ગમે તે એકના પેટા નીચે આવી જાયછે. અને પથવાળા કૈલાસ અને વૈકુંઠમાં સ્વર્ગ માને પણ શૈવી વૈકુંઠને અને વૈષ્ણવલાસને માત્ર ઉપસ્વર્ગ ગણેછે. એક બીનના સામા પથવાળાનું સ્વર્ગ મહાપ્રલયની વેળાએ ઈંદ્રના સ્વર્ગની સાથે ચાલતું થાયછે, પણ તેમનું પેાતાનું સ્વર્ગ કરીને પાછું થાયઅે તેથી એટલું બધુ નાશ પામતું નથી—કૈલાસના મહા કૈલાસમાં સમાવેશ થાયછે અને વૈકુંઠ ગાલેામાં મળી જાયછે. અમારે આ ઠેકાણે લખવું જોઈયે કે હિંદુએ ગાર્ડ અથવા અદ્યાના ના- મથી Âાભ પામતા નથી (ક. દલપતરામ એક દુહામાં કેહેછે કે, “સુસશ- માન અઠ્ઠા કહે, ગારા લેાકો ગાડ; હીંદુમાને હેતથી, પરમેશ્વરનો પાડ, ભા.ક.)—કેમકે એ શબ્દો પરમેશ્વર, વેન્નાહીના પરમાત્મા, રોવીના શિવ, અને વૈષ્ણવીના વિષ્ણુના અર્થ સૂચવનાર છે એમ તેઓ ગણેછે. માણસના કામ કાજમાં પરમેશ્વર લાગલેાજ આડા આવતા નથી એમ તેઓ માને— એના નામના પ્રવેશ કરવાથી અગત્ય કરીને ધર્મપુસ્તક વિષે શક ફાહાઢવામાં આવતા નથી. પણ જ્યારે ખ્રિસ્ત અથવા મહમદના નામનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે પ્રકાર મદલાઈ જાયછે; આ પૃથ્વી ઉપર આવેલા એક માણસ પ્ર માણુ હિંદુએ તેમને સમજેઅે અને શમ અથવા કૃષ્ણના જેવા સ્લેચ્છ લેકે તેમને માનેછે, અને તેમના પોતાના ધર્મ પુસ્તકામાં તેમના વિષેની જે સદ્દા હેાય તેની સાથે તેએ ઉપરની તેમની શ્રદ્ધા અગત્ય કરીને મળતી આવતી નથી.