પૃષ્ઠ:Rasmala II.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૩
મલ્હારરાવ ગાયકવાડ..

મલ્હારરાવ ગાયકવાડ. ખર્ચ આપને; અને હવે પછીથી સારી ચાલ ચલાવવા ખાળતના જામીન આપવા, એ રીતે સર્વ પ્રકારે મહારાજાનું મન મનાવવું. વળી તેણે પેાતાની નવી ફ્રીજને રજા આપવી અને હંમેશાં રહેતી હાય તેટલી ફોજ કડીના કિલ્લામાં રાખવી, અને તેના નિષ્કપટપણા વિષેની મેજર વાકાની ખાત્રી થાય ત્યાં સુધી કડીની પાસે છાવણી કરીને બ્રિટિશનું લશ્કર પડી રહે. બ્રિટિશ ફાજને એકદમ કલેાલ જવાને ઠરાવ થયે અને ગાયકવાડની ફાજને પછવાડે આવવાનું ચુ તે ઠેકાણે મહારરાવની હેલી મુલાકાત લેવાના ઠરાવ થયેા. મેજર વાકર ૧૫ મી તારીખે લેાલ આવ્યે ત્યારે ત્યાં કાઇ જોવામાં આવ્યું નહિ. ને મલ્હારરાવના કંઇ સમાચાર જગુાયા નહિ, એટલે કડીથી આશરે ત્રણ મૈલને છેટે બુડાસણુ કરીને એક ગામ છે ત્યાં તે ૧૬ મી તારીખે ગયેા. બ્રિટિશ લશ્કર આવી પહોંચ્યું ત્યારે મલ્હારરાવના થોડા એક ઘાડેશ્વાર જોવામાં આવ્યા તે કંઇ દુશ્મનાવટ બતાવ્યાવિના તરતજ જતા રહ્યા. પાસે એક ઉંચી જગ્યા હતી તેના કુ- અજો લઇને છેક ઉંચા ભાગ ઉપર એક તાપ તથા એક ટુકડી રાખી. આવી ઉંચી જગ્યા કબજામાં આવી તેથી આખા ફંડીના ઢેખાવ, સહુ!~- રરાવની છાવણી, અને તેની આખી ફેાજ ઘાલમેલ કરતી તથા મેદાન ઉપર પખરાઇ જતી મેજર વાકરના જોવામાં આવી. કડીના કિલ્લા ન્હા- ના અને વાંકાચૂકા હતા; તેને ચાર દરવાજા હતા તેમાં ફતેહ દરવાજો હતા તેનેજ માત્ર નવા ગેરચા ખાંધ્યા હતા, અને તેના ઉપર તાપ ચ ડાવી હતી. મલ્હારરાવને રહેવાની જગ્યા એક કિલ્લામાં હતી તે વેગળેથી દેખાતી હતી તેમાં તેને મ્હાટા મિનારા જેવા બુરજ, અને ખુલ્લી અ- ગાશી એ મુખ્યત્વે કરીને જણાઇ આવતાં હતાં તેના ઉપરથી આસપાસના પ્રદેશ નજર તળે ચડી શકે એમ હતું. સુમારે બપારની વેળાએ મહાર- રાવની પાસેથી કાગળ લઇને માણુસે આવ્યા તે કાગળમાં એટલી બધી નમ્રતા બતાવેલી હતી કે કપટકાયૅ ઢાંકવાનું એક સાધન ઉભું કરવામાં આવ્યું છે એવું દેશા સરખું' મેજર વાકરના વિચારમાં કંઇ આવ્યું નહિ. નેટિવ એજંટ સુંદરજી અને કયાપટન વિલિયમ્સ સાથે કાગળને શેઠ સુન્દરજી શિવજી, બ્રહ્મક્ષત્રી કચ્છમાંડવી પાસે ગુક્રિયાળી છે ત્યાંને વતની, પ્રથમ ઘેાડાના સાદાગર હતા, તેમાંથી નેટિવ એજન્ટને પદે પહોંચ્યા હતા. ભાવ