પૃષ્ઠ:Rasmala II.pdf/૫૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૨૦
રાસમાળા.


બીજા ગાણુ દેવતા રહેછે. તે મનુષ્ય સજાવેછે, અને તેમના લેખ લખેછે. વૈકુંઠ એ વિષ્ણુનું સ્થાન છે—જે તેણે રામાવતાર ધારણુ કરવા છેડયું હતું. ત્યાં જગતુના રક્ષણ કરનાર એસેછે, અાગે લક્ષ્મી છે અને હૅનુમાન, ગરૂડ અને બીજા બધા પુરાણુમાં લખેલા દેવતા તેની આસપાસ રહેછે. ધ્રુવ જે ઉત્તર નક્ષત્ર છે તે દ્વારપાળ છે. કૈલાસમાં શિવ રહેછે, ગહન દુર્ગા તેને અધાગે છે અને પ્રલયના અક્ષય કામની કડાકૂટ કરવાં કરેછે. તેની આગળ તેના જેવી વિભૂતિ ધારણ કરેલી અને જટાએ બાંધી લી- ધેલો એવા ગણુતિ અને ભૂતાદિ ગણુ નાચ કરીને નિરાશી દેવને પ્રસન્ન કરેછે. જ્યારે ચાર યુગ—સત્ય, દ્વાપર, ત્રેતા, અને ત્રિ, ૭૧ વાર થઇ રહેશે ત્યારે ઇન્દ્રના રાજ્યની અધિ આવશે, અને સ્વર્ગમાં ઓજાનાં રાજ્ય ચાલશે. જ્યારે ચાદ ઇન્દ્ર રાજ્ય કરી રહેશે ત્યારે બ્રહ્માને એક દિવસ પૂરા થશે અને જેમ રાત્ર પડતી જñ તેમ સ્વર્ગ, મૃત્યુ, અને પાતાળ- ના નાશ થશે અને સવારમાં પાછા ફરીને રૃખાશે. જ્યારે તેનાં સે વર્ષ થરો ત્યારે મહાપ્રલય થશે એટલે આખા બ્રહ્માન્ડના નાશ થશે. આ ભયંકર ક્ાનના ધૂમાડા જેવો શમી જાયછે એટલે, હિંદુની કલ્પના તેની પાર્ટી, જેનામાં તેના વિશ્વાસ ચાંટી રહેલા એવા પરમેશ્વર જેમાં બિરાજેલા એવું સ્વર્ગ પ્રગટ થતું જીવેછે. વૈષ્ણવ ગાલેાક દેખેછે અને તેમાં ચાર હસ્તવાળા વિષ્ણુને નિરંતર રાજ્યકત્તા જીવેછે. ત્યાંથી શ્રીકૃષ્ણ પૃથ્વી ઉપર આવ્યા, અને તેના ભક્ત ના ગાવાળ અને ગાવાલણીને રૂપે, વ્રન્દાવનના ચાકમાં સદા નાચ કરવાને હવે એા થયા છે. પ્રલય કરનાર દેવના ભક્ત અતિશય ઊંચાઇના હિમાલયના શિખર ઉપર અકથ શાન્તિ રૂપે મહા કેસને વિશ્રામ ભાગવેછે, ત્યાં મનુષ્ય પ્રાણી- ના જીવતરનું દુઃખદાયક અને વારવાર થતુ જન્મ મરણનું બંધન, જે અ હિયાં ક્ષણિક લાગેછે, તેથી સુતા રહેછે, અને જેમ ચંદ્રનું પ્રતિબિંબ પાર્ગોની ચચલ સપાટી ઉપર ઢેખા અને આકાશમાં એકાએક જંતુ રહેછે, અને પરાઢા જેમ પળમાં થાયછે અને પળમાં દરિયામાં શમાઇ નયછે તેમ, તેના આત્મા પથામાં ભળો જઇને શાન્તિ પામવાના છે.