પૃષ્ઠ:Rasmala II.pdf/૫૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સૂચીપત્ર. આખર ગુજરાત જીતી લે, ભાગ, ૧ પૂ. ૬૪૭. દેશની સ્થિતિ, અને પા દશાડે કામે લગાડેલા ઉપાય. પૃ. ૧૪૯-૫૪. અઝિમખાન ઉંધઈ, ભાગ. ૧ પૃ. ૬૧૪ અણુહિલપુરને ચાવડાવંશ,- ૧ વનરાજ, પંચાસરના રાજા જયશિ- ખરીને પુત્ર, ભાગ. ૧ પૃ. ૩૮૪૭ અણહિલપુરની સંવત્ ૮૦૨ (૪૦ સ૦ ૭૪૬) માં સ્થાપના કરેછે; સન ૮૦૬ માં મરણ પામેછે, પૃ. ૪૭ તે અને તેના માનુયાયી કયારે કયારે થયા તે વિષે જૂદા જૂદા અભિપ્રાય. પૃ. ૩૭–૪૩ સુધીની ટીપ. તેના પછી તેના કુંવર. ૨ યોગરાજ ગાદચે બેસેછે, તે સત ૮૦૬ થી તે ૮૪ સુધી રાજ્ય કરેછે પુ. ૪૭–૪૯ તેના પછી તેના કુંવર. ૩ ક્ષેમરાજ ગાદિયે બેસેછે, તે સન ૮૪૧ થી ૮૬૬ સુધી રાજ્ય કરેછે, પૃ. ૪૯; અને તેની પછવાડે તેને કુંવર.

  • ભવડ ગાદિયે બેસે, તે સન ૬૬

થી ૮૫ સુધી રાજ્ય કરેછે, રૃ. ૪૯; તેના પછી તેના કુંવર, ૫ વરીસિદ્ધ ગાદિયે એસેઝે, તે સન ૮૫ થી ૯૨૦ સુધી રાજ્ય કરેછે પૂ. ૫૦ તેના પછી તેના કુંવર, ૬ રત્નાદિય ગાયેિ બેસે, તે સત ૯૨૦ થી ૯૩૫ સુધી રાજ્ય કરેછે,પૃ. ૫૦; અને ત્યારપછી તેના કુંવર, છે સામતસિદ્ધ ગાદિય એસેઝે, તે સન અણહિલપુર—સાંધણ ૯૩૫ થી ૯૪૨ સુધી રાજ્ય કરેછે,પૃ. ૫૦-૫૭; તેને પુત્ર નહતેા તેથી તેની પછવાડે તેને ભાણેજ મૂળરાજ સા- લકી, જે તેની બેહેન લીલાદેવીને પુત્ર, રાજ સેલ કાયી થયા હતા તે, ગાદિયે બેસે. અણહિલપુરના સાલકી વંશ, ૧ મૂળરાજ સન ૯૪૨ થી ૯૯૭ સુધી રાજ્ય કરેછે. પૂ.પ૭–૧૦૦. સાલ કી વશના કેટલા રાજાએ ક્યાં સુધી રા- જ્ય કર્યુ તેના કાઠે, તથા તે સંબંધી જૂદા જૂદા અભિપ્રાય. પૃ. ૫૭-૧૯ ની ટીપ. તે પોતાના મામા સામત સિહુને મારી નાંખેછે, અને ગાયિ બેસેછે, પૃ. ૬. તેના ઉપર નાગાર અને તિલગાના રાજાએ ચડાઈ કરે છે; પૃ. ૬૩-૬૪; સિદ્ધપુરમાં - માળાને પ્રારંભ કરેછે, પૃ. ૧૫, સુ- રાષ્ટ્ર ઉપર ચડાઈ કરેછે, અને ગ્રાહ રિપુને નસાડેછે, તથા કચ્છના લા- ખાને તલ કરેછે, પૂ, ૬૬૯૦; તે લાટના દ્વારપના ઉપર ચડાઈ કરેછે, પૂ. ૯૧-૯૩. તેના પશ્ચાત્તાપ, અને સિદ્ધપુર જઈ વસવું, તથા ત્યાં તેનું મરણ પૃ. ૯૩–૯૭; તેના પછી તેના કુમાર, ૨ ચામુંડગાદિયે બેસે, તે સન ૯૯૭ થી ૧૦૧૦ સુધી રાજ્ય કરેછે, પૃ. ૧૦૧-૧૦૩; તેને ત્રણ કુંવર હતા, તેમાંથી વાલરાજતેના પેહેલાં મરણ