પૃષ્ઠ:Rasmala II.pdf/૫૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૨૨
.

સૂચીપત્ર. પર અણહિલપુર, ઈત્યાદિ સાંધ. પામેછે, પૃ. ૧૦૩, દુર્લસરાજ, અને નાગરાજ માંથી, ૐ દુર્લભરાજ ગાયે બેસેછે. તે સન ૧૦૧૦ થી ૧૦૨૨ સુધી રાજ્ય કરેછે,

૧૦૪-૧૦૭; તેનાપછી નાગરા-

જના પુત્ર અને તેના ભત્રીને ભીમ દેવ ગાદિયે ઐસેઅે ૧૦૫-૧૦૭, ચામુંડ, વãભ, અને દુર્લભની વાત સાથે મહમૂદ ગઝનવીની ગૂજરાત ઉપરની ચડાઈના સંબધ છે તે રો- મનાથના મથાળા નીચે જુવે. ૪ ભીમદેવ ૧ લા સન ૧૦૨૨ થી ૧૦૭૨ સુધી રાજ્ય કરેછે પૃ. ૨૧-૧૪૩; તે સિંધ ઉપર ચડાઈ કરેછે, પૃ. ૧૨૧; તે ચેદી ઉપર ચડાઈ કરેછે, પૃ. ૨૨-૨૩; તે માળવાની સાથે લડાઈ કરેછે. પૃ. ૧૨૩-૧૨૯; તેને પ્રધાન વિમળશાહ આબુ પર્વત ઉપર દેરાસર બંધાવેછે, સન ૧૦૩૨ પૃ. ૧૨૯; અજમેરના રાજ વીસલ- દેવ સાથે તેની લડાઈ ધૃ. ૧૩૨- ૧૪૦; તે ઉદયામતી સાથે પરણેછે, જેતાથી તેને કણ નામે પુત્ર થાયછે. પૃ. ૧૪૧,તેને મૂળરાજ કરીને ખીજે કુંવર હતા તે તેના પેહેલાં મરણ પા- મેછે, પૃ. ૧૪૧-૧૪૨; બકુલાદેવી નામે રાખને તેને ક્ષેમરાજ પુત્ર થા- યછે, પૂ, ૧૪૩; તેના પછીતેને પુત્ર. ૫ કણ ગાદિયે બેસેછે, તે સન ૧૦૭૨ થી ૧૦૯૪ સુધૈ રાજ્ય કરેછે, પૃ. ૧૪૪-૧૫૩, તે મેવાસ ઉપર દેખાણ કરીને આશાવલ લેછૅ, પૃ. ૧૪૪– ૧૪૬, કણાવતી સ્થાપેછે, અને કણ- સાગર ખાવેછે, પૃ. ૧૪૭–૧૪૮, કણાટકના જયકેશી રાતની કુમારી મયલૂ દેવી વેહેરે પરણેછે અને તેનાથી તેને સિદ્ધરાજ પુત્ર થાયછે, અણહિલપુર, ઈ. સાંધણું, તે તેની પછવાડે ગાદિસે બેસે જી. ૧૪૮-૨૫૩ ૬ સિદ્ધરાજ સન ૧૦૯૪ થી ૧૧૪૩ સુધી રાજ્ય કરેછે, પુ. ૧૫૩૨૪૪ તેની મા મયણલ દેવીને રાજકાર- ભાર, તે વીરમગામ આગળ માન સર ધાવેછે, અને ધેાળકામાં તલાવ ખધાવેછે, પૃ. ૫૪–૧૫૫; ભાલા- દના આરા આગળના લેવાતા કર તે માફ કરાવેછે, પૃ. ૧૫૬; ડાળવાના રાન યુરોલમા ગુજરાત ઉપર હલ્લા કરેછે, પૃ. ૧૫૭; સિદ્ધરાજ અણુ- હિલપુર આગળ સહસ્ત્રલિંગ તલાવ દાવેછે, પૃ. ૧૫૮, અને તે પૂરું કરેછે પૂ.૧૬૧; જસ્મા ઓડણની વાત, પૃ. ૧૫૮–૧૬૧; સિદ્ધરાજ માળવા ઉપર હલે કરેછે, ધાર લેછે અને ચોવર્માને કેદ કરી લે, પૃ. ૧૬૨-૧૬૭; હેમચંદ્ર તેની જાણમાં આવેછે, પૃ ૧૬૭; તે રૂદ્રમાળના જીર્ણદ્ધિાર કરાવેછે, પૃ ૧૬૯; જગ દેવ પરમારની વાત, પૃષ્ઠ. ૧૭૪-૨૦૧ સિદ્ધરાજ સુરાષ્ટ્રની સામે લડાઈ મચાવેછે, અને રાહુખેંગારને તલ કરેછૅ, પૃ. ૨૧૪; રાણક દેવીની વાત, પૃ. ૨૧૦–૨૩૦; સિદ્ધરાજ સજણને સારઠના કારભાર સાંપે, પૃ. ૨૩૧ જૈતમતના દિગમ્બર અને શ્વેતામ્બ રા વચ્ચે વિવાદ, પૂ, ૨૩૧૨૩૪; મૂળરાજે ઐટ્વિચ્ય બ્રાહ્મણેાને સિ હેાર દાન કહ્યું હતું તેના પટા સિ- હરાજ નવા કરી આપેછે, પૃ. ૨૪- ૨૩૫; મુસલમાન સાથે યાગ, પૃ. ૨૭૬૨૩૮; સિદ્ધરાજ માળવે જા યુછે; વારાઈ અને જૂના ગામમાંડ યાએાની વાત, પૃ. ૨૩૮૨૪૦; સિ- દ્વરાજની ચાલચલગત, ૨૪૦-