પૃષ્ઠ:Rasmala II.pdf/૫૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૨૭
સૂચીપત્ર.

કંડરનું સાંધણ. સૂર્ચાપત્ર. તે રાજા પાસેથી સેમેતરાગામ મળેછે, પૃ. ૫૫૦; તે સાંમળિયા સાડને ક્રુ- તલ કરેછે, અને ઈડર લેછે પૂ. પપર તેના પછી એહુમલજી ગાદિયે એસેછે, પૃ. ૫૬૯ તેના પછી ધવલમલજી ગાદિયે એસેò, કિં તેના પછી, લુણકણ ગાદિયે બેસેછે,કિં તેનાપછી- ખરહતજી ગાદિયે બેસેછે, દિ તેના પછી તેના પુત્ર, રણમલ ગાદિયે બેસે, તે ભાગર દેશ ઈ. સ્વાધીન કરી લેછે, પૃ. પછ તેના ઉપર મુજફ્ફરશાહ સન૧૩૯૩ માં હુમલા કરેછે, પૂ પ૭૦;અને સન ૧૩૯૮ માં પણ તેમ થાયછે, કે ૫૭ સન ૧૪૦૧ માં તેના ઉપર ફરીને પાછી ચડાઈ થાયછે ત્યારે તે વીસ- લનગર નાશી જાયછે, અને તેની રા- જધાની શત્રુના હાથમાં જાયછે પૂ. ૧૭૧; અહમદશાહની સામેના - રાઝખાનના ખંડમાં સામેલ થાયછે પૃ. ૫૭૨-૬ તેના પછી પુંજો ગાદિયે બેસેછે, તે અહમદશાહ સાથે લડાઇમાં ઉતરેછે, પૃ. ૫૬; ધાડા સુધાંત કાતરમાં પડી જવાથી મરણ પામેછૅ, કિ, તેના પછી તે- ના પુત્ર. નારણદાસ ગાદિયે એસેÒ, પૂ.પ૭ તે અહમદશાહને ખાંડણી આપવાનું માન્ય કરેછે, પણ સત ૧૪૮ માં મંડ મચાવેછે, પૃ, પ૭; તેના પછો તેના ભાઈ ભાણ ગાદિય એસેછે, તેના ઉપર મ- હમદશાહ હોય કરે છે એટલે તે હું - ઈડર નું સાંધણું . ૫૭ ગરામાં નાશી જાયછે, પછી, પછવાડે- થી રાણ થાયછે, અને સુલતાનને પેાતાની કન્યા પરણાવેછે પૂ. પપ૯, તે પેાતાના રાજ્યની સીમા નક્કી કરે છે Y૬૨૫ મહમૂદ બેગડાને ખ’ડન ણી આપે, પૃ.૬૬. તેની ચાંપાને- રના રાવળ સાથે લડાઈ પું, ૬૨૬, તે પેાતાની પાછળ બે દીકરા મળેછે. ૧ સૂરજમલજી, ૨ ભીમ. તેના પછી તેના કુંવર સૂરજમલજી ગાયેિ મેસેછે. પૂ. ૬૩૭ તેને ક્રમાનુયાયી તેને કુંવર રાયમલજી થાયછે,કિતેની ગાદી તેને કાકા ભીમ હીનાવી લે પૃ. ૬૩૭; સૂબેદારની ગેરહાજરીમાં ભીમ સુ- સલમાનને દેશ લૂંટછે, એનુલમુલ્કને હરાવેછે, અને ગુજરશાહ પા આવેછે એટલે હુડુંગરામાં સંતાઈ પે- સેÒ, પૃ. ૬૪૦. ઈડર લેવામાં આવેછે, પૃ. ૬૪; રોલ ભીમ સુ- જફરશાહને શરણ થાયછે પૃ.૬૪૧; તે મરણ પામેછે અને તેના પછી તે- તે દીકરા ભારમલ ગાદિયે એસેd, પૃ. ૬૪૧; રાવ રાયમલજી રાણાસ- ગની પુત્રી પરણેછે, તે રાણેા. તેને ફરીને ગાદિચે બેસારે છે પૂ.૬૪૧ રાયમલજીને મુસલમાનો કાહાડી મૂકે છે, તે ફરીને ઈડરવાડામાં આવેછે, અને અહીઉલમુકને હરાવેછે પૂ. ૬૪૧-૪૨, તે પાટણ પરગણુ ઉજ્જ ડ કરી નાંખેછે પૂ. ૬૪૨, પણ ત્યાંથી નીકળી જવાની તેને અગત્ય પડેછે; તે મરણ પામેછે અને તેની પછવાડે