પૃષ્ઠ:Rasmala II.pdf/૫૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૨૯
સૂચીપત્ર.


ઈડરનું સાંધણ. લેછે, પૃ. ૭૦૨-૭૩; જનનાય પાળે નયછે, અને ત્યાંજ મરણ પા- મેછે, પૃ. ૭૦૪; તેના પછી તેમા કુંવર ધ ને તેને ક્રમાનુયાયી થાયછે, તે મુસલમાનેાના ઉપર બારવટે ની- કળેછે, અને ઈડર પાછું લેછે, પૃ. ૭૦૫; તેના પછી તેના ભાઈ અરજનદાસ ગાદિયે બેસેઅે, તે રહે વરૈાથી મરાય, પૂ ૭૦૫-૬ તેના પછી રાત્રે જંગનાથના ભાઈ ગાપીનાથ તેને ક્રમાનુયાયી થાયછે, તે મુસલમાનેા ઉપર બારવટે રેહેછે, અને ઈડર પાછું'સ્વાધીન કરી લેછે, પણ તેને પાછા કાઢુાડી મૂક્વામાં આવે છે, અને દેવાલયમાં સતા પેસેછે ત્યાં અફીણુ વિના તે મરણ પામેછે, પૂ. ૭૦૬-૭ તેના પછી તેના કુંવર કસિદ્ધ તેના ક્રમાનુયાયી થાયછે તે તેના મરણ સુધી સરવાણમાં રહેછે પૂ. ૭૦૭ તે પછવાડે એ કુંવર છે; ૧ ચાંદા. ૨ માધવસિંહ. એ વેરાખરના પટા મેળવી લેછે, ત્યાં તેના વાજ લગી છે પૃ છ ચાંદાને દેસાઈયા ઈડરમાં પા। આણે- છે, પૃ. ૭૦૮; પણ તે ત્યાંથી નીકળી જાય, તે પઢિહાર રજપૂતાને મારી નાંખીને પાળા લઈલેછે, પૃ. ૭૦૯ ઈડરના મહારાજા, ૧ આનંદસિંહ, શ્વે*પુરના શન અ ભર્યાસહા ભાઈ ઇડરના ધણી થઈ પડેછે, ભા૨ જે પૃ. ૧૫-૧૫૫૬ રાવના મળતિયાઓ તેના ઉપર હૂ- મા છે, અને તે મરાયછે, - પટ્ટી પ૭; તેના પછી તેને પુત્ર પ ઈડરનું સાંધણ ૨ શિવસિ પરહ તેને ક્રમાનુયાયી થાયછે, તેના કાકા રાયસિંહ ઈડર પાછું હાય કરી લેછે અને તેને ગાદિયે બે સારેછે, પૂ. ૧૫૯-૧૬૦; રાયસિંહ રણાસણું ઉપર ચડાઈ છે, પૂ. t; તે મેવાસે જઇને રહે, પૃ. ૬૧-ત્યાં મરાઠા તેના ઉપર ચડી આવેછે અને તે જગ્યા લઈ લેઅે પૃ. ૧૬ર; મહારાજા પતાના સરદારાને પડા આપેછે પૂ. ૧૬૨-૧૬૩; વળી પૃ. ૧૪૩-૧૪૪ માં જીવે; સરદારો શયસિંહને ઇડર છેડવાની અગત્ય પાડેછે પૃ. ૧૬૪; રાર્યાસહ પુત્ર વિ નાના મરણ પામેછે, પણ એક કુંવ- ફી જયપુરના રાનને પરણાવેલી મુકેછે, પૃ. ૧૬૩-૧૬૪. મરાઠા અને રાવના મતિયા ઈ- ડર ઉપર ચડાઇ કરેછે; ચાંદણીના સૂરજમલની વર્તણુક, પૃ. ૧૬૪-૧૬૭ કુંવર ભવાનીસિંહનું અપમાન સુ- રજમલ કરેછે, તેથી તેને તે મારી નાખેછે, પૃ. ૧૬૬-૬૭; ગેાતાના સુ- રતસિ’હ, પૃ. ૧૬૯-૧૬૯ શિવસિદ્ધ મરણ પામે, સન ૧૭૯૨, પૃ. ૧૬૯ તે પોતાની પછવાડે પુત્રા મૂછે;

ભવાનીસિંહ.

૩ જાલમસિ', મેડાસાને પુ. ૧૬૯-૧૭૦, તે નિઃસંતાન મર- ણ પામે. ૩ સગરામસિહુ, અહમદનગરને, તેના ક્રમાનુયાયી તેના કુંવર સિદ્ધ થાય, તેના ૫- છી તેના કુંવર તખતસિહ, જે જોધપુરને પછવાડેથી મહારાજા યુ- ચેક તેના ક્રમાનુયાયી થા