પૃષ્ઠ:Rasmala II.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૬
રાસમાળા

રાસમાળા હતા. આણીગમ મેજર વાકરના નવામાં આવ્યું કે જોઇએ તેટલા દાગાળા નથી તથા મામાજીની ફાજનું મમાં લાગે એવું નથી અને તેનુ લશ્કરો કે ખરેખરૂં નાહિંમતવાન નથી તેમજ પ્રમાણિકપણા વિનાનું નથી તેપણુ તેમના મનમાં હાંસ” ઢોય એમ લાગતું નથી, અને મલ્હારરાવની ફ઼ાજમાં વગર કવાયત શી, ખેલા પઠાણુ, ગેસાઇ અને ળિયે જે શૂરવીર છે તેના મનમાં જેટલી ઉલટ છે તેટલી તેમના મનમાં નથી. તે ઉપરથી તેણે વિચાર્યુ કે, ગા ચકવાડની ફાજની મદદ મળ્યાવિના હલ્લો કરવાનું કામ પાર ઉતારી શકાય એમ નથી માટે ખેડૂતર છે કે તેમ નહિ કરતાં પેાતાનું રક્ષણ કરી એશી રહેવું. વળી તેજ વેલાએ મેજર વાકર અને મલ્હારરાવ વચ્ચે સલાહનાં કહેછુ ચાલતાં હતાં. ક્રયાપટન વિલિયમ્સને કેદખાનાના દુ:ખમાંથી મે કળે કરાવા સારૂં મેજર વારે પ્રથમ દરખાસ્ત કરી; પણ મલ્હાર રાવે પેાતાની ભણીની બહુ માગણી કરવા માંડી તેથી છેવટે કાંઇ પરિણામ યે નહિ. આપણી પાસે . તાપખાનું કા- સર વિલિયમ ફલા આવીને તા૦ ૧૨ મી એપ્રિલને દિવસે ખૂ ભાત આગળ ફૈજના ઉપરીપણાને અધિકાર લીધા. પ્રથમ એવે મન- સુખા કરી રાખ્યા હતા કે ફેજ જેવી ઉતરે તેવી એકદમ રવાના કરી- દેવી, પશુ તેમને અટકાવ કરવાને ભાડાના ઠાકાર ભૂપતસિંહ એક હુ- નર અશ્વાર લઇને વાટ જોઇ રહા હતા તે ઉપરથી તેનાથી થતા નુકસા- નમાં નહિ આવી પડવાને માટે વાજબી વિચાર્યુ હતું તેથી સર વિલિયમ કલાર્ક આખી ફોજ પાતાની સંગાથે લઈને ચાહ્યા, અને એપ્રિલ મહિ નાની ૨૪ મી તારીખે બુડાસણુ આગળ મેજર વાકરને મળ્યા, તે વે ળાએ ગાયકવાડનું લશ્કર બાદ કરતાં પાંચ છ ાર માણસ થયું, તેમાં બે હજાર કરતાં પણ વધારે માસ તે યુરોપિયન હતું. પ્રથમ કાલકરાર કરવાને માટે જે કહેણુ કાઢાવવામાં આવ્યું હતું તે પ્રમાણે ઘરમેળે કબૂલ કરવાની અલ્હારરાવની મસ્જી છે કે નહિ તેની ખાતરી કરવાને માટે થ્રિ- ટિશ સેનાપતિને નક્કી કરવા સારૂં સદેશો મોકલવાના હતા. મલ્હારરાવને ત્યાં મસલહત થતી હતી તેવામાં સર વિલિયમ કલાર્કના આવી પેાઢુાંચ- વા વિષેના સમાચાર જાહેર કરવામાં આવ્યા, તે વેળાએ, શિવરામ, ભૂ