પૃષ્ઠ:Rasmala II.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૯
મલ્હારરાવ ગાયકવાડ..

મલ્હારરાવ ગાયકવાડ જગતને લાગશે. હવે આપણી ચિંતા એથી કરીને મરી ગઇ છે, કેમકે, “હવે આપણે આપણી નજરમાં આવે તેમ કરી શકીશું.’’ મલ્હારરાવે ક્યાપટન વિલિયમ્સ અને સુંદરછને છોડી મૂક્યા તે ધી સર વિલિયમ ફલાર્કે તેને ફરીને કાડાવ્યું તે ઉપરથી લડાઇને ખીજે દિવસે તેણે કહેવરાવ્યું કે હું શરણુ થઇશ, પછી તેની મરજી જગુહ્મા પ્રમાણે તેને બ્રિટિશ છાવણીમાં તેડી લાવવાને એક ટુકડી દરવાજા આ- ગળ મેકલવામાં આવી. દરવાજા આગળ, તે પાલખીમાં મેકે તે ત્યાં તેના લેાકાએ તેને નહિં જવાને માટે સમજાવીને અટફાવ્યો. તેથી કિલ્લે તેડી પાડવાને તાપે મારે ચાલ્યે, અને કામ ઘણું આગળ વધ્યું, એ- ટલે તા૦ ૩ જી મેને દિવસે મલ્હારરાવ પેાતાના અને પોતાના કુટુંબના માત્ર બચાવની સરતે શરણુ થયે।. બે દિવસ પછી કંડીને દિલ્લો શત્રુ એ ખાલી કર્યા અને તેમાં બ્રિટિશ અને ગાયકવાડની ફ્રાજે પ્રવેશ ક઼- રવાથી તેના એકડા વાવટા ઉડવા લાગ્યા. ત્યાં હાની મ્હોટી થઇને સા ત્રીશ તેપે!, તથા હાથી, ઉંટ અને કેટલુંક બધું દારૂખાનું તથા સરસા- માન તેમને હાથ લાગ્યા. કડી ટુટી કે તરતજ વડાદરામાં બ્રિટિશની સત્તા સ્થપાઇ. માર્ચ મહિનાના પ્રારભમાં મહંકન અને રાજી વચ્ચે ઠરાવ થયે, તે પ્ર માણે ગાયકવાડે ચેરાથી પરગણું અને સુરતની ચેાથ આપી, અને ખ્રિ- ટિશ ફ્રાજના ખર્ચની જામીનગીરીને માટે સુરતમટ્ટીશીના પોતાને ભાગ આપ્યા. એક ગુદ્ઘ હરાવ થયે! તે લડાયંને અંત આવતા સુધી અમલમાં લાવવાને બંધ રાખ્યા. તે ઠરાવ પ્રમાણે બે હજાર દેશી પાયદલ, એક યુપિયન ગાલદાજની ટુકડી અને તેના પ્રમાણમાં ખા- રવા; એ પ્રમાણે ફેજને નિરંતર પગાર આપવાd ગાયકવાડ સરકારે કબૂલ કસુ તેના ખર્ચને પેટે બંને પક્ષકારાને સુલભ પડે તે ભાગ ગાય- કવાડના રાજ્યમાંથી અંગ્રેજને આપવાને હા. આરબનું લશ્કર કાવાડી નાંખવાનું ચુ. ગાયકવાડને બ્રિટિશે આશ્રય આપ્યો તેના બદલામાં ખુ- શી થઇને આનંદરાવ ગાયકવાડે, જીન મહિનાની ચેાથી તારીખે સુરત અઠ્ઠાવીશીનું ચીખલી પરગણું ફૅપની સરકારને આપ્યું; અને ત્યાર પછી એ દિવસે એક ખીજો ઠરાવ થયા તેમાં માર્ચ મહિનાના કાલકરાર અંતે 19