પૃષ્ઠ:Rasmala II.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૦
રાસમાળા

૧૦ રાસમાળા ચીખલી આપવાના રાવ રીત પ્રમાણે બાહ્યાલ રાખવામાં માગ્યા અને એમ ઠરાવ્યું કે જે આરખેને ઓછા કરવાના છે તેમને પગાર આપવાને બ્રિટિશ સરકારે ગાયકવાડને રૂપિયા ધીરવા ને તેને પેટે ગાયકવાડે વ ડાદરા, કાલર, જનેડ, પેટલાદ, અને અમદાવાદનાં પરગણાં લખી આ વાં, તેજ દિવસે આનંદરાવ ગાયકવાડે એક દસ્તાવેજ કરી આપ્યું તેના ઠરાવ પ્રમાણે ગાયકવાડને હવે પછી મદદ આપવા સારૂં બ્રિટિશ સહાય- કારી ફેાજ સવતુ ૧૮૬૦ (ઈ સ૦ ૧૮૦૪) ની સાલથી રાખવી અને તેના ખર્ચને સારૂં ગાયકવાડે ધેટળકા પરગણું આપવું એમ પેઢુલા વર્ષમાં લશ્કરના ખર્ચના રૂપિયા ૭,૮૦,૦૦૦ થયા દ્વતા તેને પણ દસ્તા- વેજ થયા અને તેને પેટે ૫૦,૦૦૦ રૂપિયાની નડિયાદના ગામની જયદ્રાદ આપવામાં આવી, તથા બાકીના રૂપિયા પૂરા કરવાને કડીની ઉપજ અને કાઠિયાવાડની સંવત્ ૧૮૫૭-૫૮ (ઈસ૦ ૧૮૦૧-૨ ) ની મુ-ગીરી (જમા) સેપવામાં આવી. જુનનો સાતમી તારીખે મેજર વાકર્’ વડેદરા- ને રેસિડેન્ટ હો. તે પ્રમાણે તે ત્યાં જીન્નાઇની ૧૧ મી તારીખે આવી પહોંચ્યા, તે સમયે ગાયકવાડે તેને ધણા આદરસત્કાર કરા. રાવજીના કેહેવા ઉપરથી એના ઘરની પાસે પરામાં એક વાડી હતી ત્યાં આગળ મે- જરને માટે તથ્થુ ટાકાયા અને ત્યાં બ્રિટિશને વાવટા ચડયે. આનદરા- વના રાજ્યની સામે એક બીજી ભડ થયું હતું તે શમી ગયાના સમાચાર ચેડા દિવસ અગાઉ મળ્યા હતા. ગાયકવાડના કુટુંબના સગા એક ગણુ- પતરાવ કરીને હતા તે માજી મડારાજા ગાવિંદરાવના કરતાં પાતાના વિશેષ હક ધરાવીને સર્વ સત્તા લ લેવાને ઉમેા થયા હતા, તેપણુ ભ લા સ્વભાવના મહારાજે તેને શંખેડાના કિલ્લા અને તેનું ન્હાનું પરગણું થાડે રૂપિયે ઇજારે આપ્યું હતુ તેના રૂપિયા આપવા બંધ કરી બેઠો હતા અને મલ્હારરાવની સાથે મળી જઈને પેાતાની સ્વતંત્ર સ્થાપના કરવાને તૈયાર થયા હતા. પણ કડી જેર થયા પછી તે પોતાના કિલ્લામાં ભરાઈ પેઠે હતા, ત્યાં માત્ર એ તેાપા હતી અને ખીન્તુ' રક્ષણુનું ખરાબર સાધ- ને નહિ છતાં ગાયકવાડને હલ્લા સહન કરી શકે હતેા. ગણપતરાવની સાથે મહારાજના પિતાના એક દાસીપુત્ર મેરારરાવ કરીને હવે તે તેને મળી ગયા હતા. બ્રિટિશ ફાજની એક ટુકડી ક્યાપટન એથુનના ઉપરી-