પૃષ્ઠ:Rasmala II.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૧
મલ્હારરાવ ગાયકવાડ..


પણ નીચે જઈને તરતજ ગાયકવાડની ફાજ સાથે મળી, અને જુલાઈ મહિનાની ૭ મી તારીખે શખેડુ તામે થયું, તેમાં કિલ્લેદારની ખાનગી મિલકત અને તેમના જીવ બચાવાના કાલકરાર થયેા. પણ ઠરાવ થતા ૫- હેલાંની રાત્રે ગણુપતરાવ અને મેરારરાવ, થોડા માસ લઇને પગે ચા- લી નીકળ્યા હતા તે ગાવિંદરાવના સાળા આપુ વાર કરીને મળવામાં મ્હાટી જાગીરદાર હતા તેના રક્ષણ નીચે ધાર જઈ રહ્યા. હવે ગાયકવાડની પ્રધાન ટાળીનું અને બ્રિટિશ રેસિડેન્ટનું મન કેટલાક મહિનાથી આરએને કાઢાડી મૂકવાના કંઠેશુ કામ ઉપર લાગ્યું હતું. તેઓ એટલા બધા ભળિયા થઇ પમા હતા કે, રાજ્યના પ્રત્યેક કામ કાજમાં પેતાનું માથું ધાલતા હતા. આ કામનું યથાસ્થિત વર્ણન આ ઠેકાણે આપવાની કાંઈ અગત્ય નથી, ટુંકામાં એટલુંજ કે બ્રિટિશ ફેાજના આશ્રય વિના તે થાય એમ ન હતું. છેવટે આરાના જમાદારાને વડાદરાના કિલ્લામાં ધેરી લીધા, અને કર્નલ વુડિંગટનના તાબાની ફાજના જોરથી ૧૮૦૨ ના ડિસેમ્બર મહિનાની ૨૬ મી તારીખે તેઓને કરાર કરવાની જરૂર પડી. બ્રિટિશની સત્તા ગુજરાતમાં કેમ પ્રવેશ થઇ તે વિષેના ચેડા વૃત્તાંત ઉપર પ્રમાણે આપવામાં આવ્યે હવે તેની હવે પછીની વૃદ્ધિ વિષે અમે ટુકામાં લખીશું. ઈસ૦ ૧૮૦૫ના એપ્રિલ મહિનાની ૨૧ મી તારીખે ગાયકવાડ સાથે છેવાના એક કાલકરાર થયા તેમાં આગળ જે ઠરાવા થયેલા તેમાં વધારો અને ફેરફાર કરવાના જે યાગ્ય જણાયે! તે કરીને ચાકસ કરાવ થયે. ગાયકવાડે પ્રથમ બેહાર માણસની સહાયકારી કાજ રાખી હતી અને હવે ત્રણ હજાર રાખવાને કબૂલ થયા, અને તે તેના મુલ્કમાં રહે વાની હરી, પણ જ્યારે અગત્ય પડે ત્યારેજ તેને કામમાં લેવી એમ ડ્યુ. તેના ખર્ચને સારૂ ૧૧,૭૦,૦૦૦ રૂપિયાનાં પરગણુાં આપવાનાં કાં. ચારાશી, ચીખલી, અને ખેડાનાં પરગણાં તથા સુરતની ચાય બ્રિટિ- જિયાનામામાં તા. ૧૨ મી લખી છે, તે ભૂલ છે. આ તહુનામાના સમધમાં મુઢ્ઢા ફિરજ પાતાના ઉચેનામામાં વિશેષ પડતું લખે છે. ભાવ કર