પૃષ્ઠ:Rasmala II.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૨
રાસમાળા


શને આપી હતી, અને ગાયકવાડને બ્રિટિશ સરકારનું દેવું હતું તેના પે. ટામાં ખીા પરગણાંની ઉપજ ખપવા લાગી.” ગાવિંદરાવના સમયથી પેશવા અને વડાદરા સરકાર વચ્ચે કાંઇ કા- લકરાર થયાં નથી. આવા સેલુકરનું બંડ એસારી દીધા પછી પેશવા પાસેથી ગાયકવાડે અમદાવાદ, કાઠિયાવાડની મુશ્કગીરી, પેટલાદ, નાપા- ૐ, ચૂડા રાણપુર, ધંધુકા અને ધાધાનાં પરગણાં, તથા કંપનીના કેટલાક ભાગ ઇજારે લીધા હતા. પણ વસઈના કાલકરાર થયે તેમાં રાણુપુર, ઘેાધા, અને ધંધુકા, તથા કંપનીના પેશવાના ભાગ, પેશવાએ બ્રિટિશ ૧ આનંદરાવ ગાયકવાડના રાજ્યમાંથી આનરેબલ ઈસ્ટઇન્ડિયા કંપનીને જે આપવામાં આવ્યું. તેની યાદી ગંગાધાર શાસ્ત્રીની વિગત પ્રમાણે કર્નલ વાકરના ૧૮૦૬ ના જાન્યુઆરી મહિનાની પહેલી તારીખના રિપોર્ટ સાથે તેડવામાં આવી છે તે પ્રમાણે. નામ. ખેડાની કિલેદારી ચીખલી પરગણુ સુરત મંદરની ચેાથ........... ચારાશી પરગણું જયાદ. સિંચાદ પરગણુ ધોળકા, વિશ્વપુર માતર મહુધા કડીમ્યા 22 72 11 ....૨૦ ૪૨.૦૦0 9૬,૦૦૦ ૫૦,૦૦૦ ૯૦,૦૦૦ .. ફ્રીમ કંડેદરાની જકાત કાઠિયાવાડની વાર્ષિક વરાત ......... ૧,૭૫,૦૦૦ ૪,૫૦,૦૦૦ ૧,૩૦,૦૦૦ 1,30,000 ૧,૧૦,૦૦૦ ૨૫,૦૦૦ ૫૦,૦૦૦ 1,00,000 ૨,૫૬,૦૦૦ ૧૧,00,000 ________ ૧૪,૨૯,૦૦૦