પૃષ્ઠ:Rasmala II.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૩
મલ્હારરાવ ગાયકવાડ..


સરકારને આપ્યું હતું. અને ખાકી રહ્યું તેના પટા દશ વર્ષની મુદ્દતથી પેશવા સરકારે ગાયકવાડ સરકારને ૧૮૦૪ ના જૂન મહિનાથી આ હતા; પણ પ્રથમની મુદ્દત થઇ રહી ત્યારે પેશવાએ નવે પા કરી આ- પવાની સાફ ના પાડી અને ગુજરાતમાં પાતાની રાજસત્તા વધારવાની આતુરતા થઇ, તેથી ૧૮૧૫ માં ક્યાકજી ૐગળાને સરસ્મેદાર ઑાવ્યા; તેણે તે પ્રાંતમાંનાં પરગણાં દેશવાને નામે લીધાં, અને આ પ્રમાણે પા તારે સત્તા મળી તેને બ્રિટિશ સરકાર સાથે કપટકાર્ય - કરવામાં ઉપયાગ કરવા માંડશે. પણ પેશવા સાથે ૧૮૧૭ માં કરાર થયે તેમાં આ તાકા- ની સૂક્ષ્માને તેણે માન્ય રાખ્યા નહિ; અને તેણે ગાયકવાડના ઉપર હવે પછી દાવે કરવાના છાડી દીધા, તથા પાછલા દાવાના ચૂકાદો કા, અ ને તેણે ગુજરાતની પેાતાની ઉપજ, એરપાડ ખાતલ કરતાં, બ્રિટિશ સ રકારને આપી. નવેમ્બર મહિનાની ૬ ઠ્ઠી તારીખે વડેદરામાં વિશેષ કરાર થયા, તે- માં પુનાના કરારથી ગાયકવાડને લાભ થયા હતા, તેથી ગુજરાતમાં એક ખીજાનાં રાજ્ય હતાં તેની થેલ પડતી વહેંચણી કરવાની રીતિક ભૂલ કરી, અને તેની સદાયકારી ફાજમાં એક હજાર કવાયતી પાયદેલ તથા ધાડેશ્વારની એ પલટણા વધારી લેવાને ઠરાવ કરી તેના ખર્ચના મુ- દલામાં બ્રિટિશ સરકારને ચેાલ પડતી વળણ કરવામાં વચ્ચે આવતાં ૫- રગણુાં આપવાનું કબૂલ કર્યુ