પૃષ્ઠ:Rasmala II.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૪
રાસમાળા

૫૪
મલ્હારરાવ ગાયકવાડ..

પ્રકરણ ય મુ. Sera કાઠિયાવાડની મુલ્કગીરી. બુદ્ધિલપુરના રાજા અને અમદાવાદના સુલતાન, એ તેની, પેાતાની પાસેના રાજાએ સાથેની વર્તુણક, એકદરે સમાન હતી, એવું આપણા જોવામાં આવી ગયું. કેટલાએકને જીતી લેવા જેટલું જોર, પા- નાના જોવામાં આવ્યું તેટલાઓને તેઓએ સંપૂર્ણ રીતે છતી લીધા, પણ જેના આગળ તેમનું જોર ચાલી શકે એમ લાગ્યું નહિ, તેઓ- ની સાથે લડવાથી શે! પરિણામ થશે એ વિષેની ખાતરી નહિ હવાને લીધે, લડવાના કરતાં તેઓ માળેથી ઘણા જણુ પાસેથી ખંડણી લેવાનું ડે- રાવીને તેઓ સતેષ પામેલા છે. અને આ પ્રમાણેની પેાતાની પ્રાપ્ત કરી લીધેલી સત્તા કાયમ રાખવા સારૂં ગુજરાતના સુલતાને એ, અને ત્યાર પછીના દિલ્હીના મેદારા, જે અમદાવાદમાં મૂકવામાં આવ્યા હતા, તે- આએ દેશમાં પેાતાનાં થાણાં એસારી દીધાં હતાં, તેથી નિયમસર ખંડણી ઉધરાવી લેવાને ખની આવતું હતું, અને જ્યાં અગત્ય પડતી હતી ત્યાંજ માત્ર ચડાઈ કરી તે વસુલ કરવાનું રહેતું હતું. આ પ્રમાણે એસારેલાં થાણાં, રહેતાં રહેતાં ઉઠાડી લેવામાં આવ્યાં હતાં, અથવા ઉડાડી મૂકવામાં આવ્યાં હતાં, તેથી માગલ રાજ્યની સમાપ્તિની વેળાએ, જે અધેર કારભાર અને ગડખડાટ વારે વારે થયેલે લેવામાં આવ્યા છે તેને પ્ર- સંગે, ખંડણી ઉધરાવી લેવાને માટે ધશે ઠેકાણે પ્રતિ વર્ષે હુમલા કરવા પડેલા છે. આ રસ્તે પકડવાને મુસલમાનને તે અગત્ય પડી હતી. અને જ્યાં તે પ્રમાણે કચવિના છૂટા ન હતા ત્યાં તે તેમ કરતા હતા, પણ તેમના પછી મરાઠા થયા તેઓને તે તે મન ગમતા થઇ ૫- હ્યા હતેા અને તે રસ્તો ઝાળાને તેઓ ચૂકતાજ ન હતા, મરાઠાના રા જ્યની મુખ્યત્વે કરીને જેવી રાજનીતિ હતી તે પ્રમાણે જે જે દેશ ઉપર તેઓએ હથિયાર ચલાવ્યાં તે તે દેશમાંથી પૈસા કઢાવવા ઉપર તેઓએ મુખ્ય નજર રાખી હતી. કેટલાક અનુભવ ઉપરથી, જ્યારે ઘણે દિવસે