પૃષ્ઠ:Rasmala II.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૫
કાઠિયાવાડની મુલ્કગીરી.


તેની ખાતરી થઇ કે જાયું સ્થાપના કરવાથી ઉપજ પેદા કરવામાં લાક ભ થાયછે ત્યારે તેઓએ જીતી લીધેલા દેશમાં, નિયમસર કારભાર ચ લાવવા ઉપર તેમની નજર પહેાંચાડેલી છે. તેઓના ઇતિહાસકા લ- ખે છે કે, મરાઠી જ્યારે પેાતાની સીમા છેડીને બહાર જતા ત્યારે તેમના પૈસા ઉઘરાવવા અને લડાઇ કરવી એ ખે સમાન અર્થ હતા. “જ્યારે કોઇ ગામમાં અટકાવ કરવામાં આવતા ત્યારે ત્યાંના અધિકારિ ધ્યેાને પકડવામાં આવતા, અને તેને ધમો બતાવીને અથવા કોઇ કાઈ વાર તે થે।ડી ઘણી સમ્ર શિક્ષા કરીને તેની પાસેથી ચુકાદે કરી લેતા હતા; શંકડા પૈસા તે તેમને ભાગ્યેજ મળતા હતા, પણુ જે સરા- ફ્રાને ગામડાંમાં વેપાર ચાલતા હેાય તેએની જામીનગીરી લેવાની પસંદ કરવામાં આવતી હતી, કેમકે તેમનો ચિક્રિયે હિંદુસ્તાનના ગમે તે ભા- “ગમાં હૂંડિયાની પેઠે વટાવી શકાતી હતી. જ્યારે ગઢના ગઢપતિ “મના સામી ટક્કર લેતા અને છેવટે તેમનાર્થો હારતા ત્યારે તેઓને કતલ કરવામાં આવતા.” આ પ્રમાણે પૈસાના લાલચુ ભરાડાને માફક આ વતી ચડાઇયે મુશ્કગીરી” એવા નામથી ઓળખાતી હતી. તેએ ગૂજરાતમાં પ્રથમ આવ્યા ત્યારે, પોતાની પેઢેલાં થયેલા મુસલમાનેને દાખલા જોઇને, અને દેશની સ્થિતિને અનુસરીને, તથા, પોતાના મનના વલણને લોધે, આવી મુશ્કગીરી કરવા નીકળવાની રીત તેઓએ પસંદ કરી દીધી. હાલમાં જે તાલુકા રજપૂત તાલુકદારોના સ્વાધીનમાં હજી લગણુ છે તેમાં ત્રણ ચાર તુજાર લૂટારા અશ્વાર લઇને, તાપેા કે છાવણી ક રવાને સરસામાન સાથે લીધાવિના, લૂટફાટ કરતાં ચાલ્યા જતા હતા, અને ભેમિયા કબૂલ કરી શકે અથવા પોતાનું બળ ચલાવીને ખની રાકે તે પ્રમાણે પોતાના દાવાનો નીકાલ કરી લેતા હતા. જેમ દેશનું રાજ્ય વધારે થળે પડતું ગયું તેમ નક્કી કરેલા અવ્યવસ્થિત પાયદળનું લશ્કર લઇને તે- એ જાથું મુશ્કગીરી કરવા લાગ્યા. મરાડા ‘સરદારાને! એ એક નિયમ હતા કે જેમ બને તેમ વધારે ખંડણી લેવી, અથવા એમ બને નહિ તે પછી પોતાના પૂર્વક કરતાં ઓછી તે પછો લેવીજ , અને આ છેલ્લા નિયમને તે એટલા બધા વળગી રહેતા કે, કાઇની પાસેથી ચડી ગયે- લી ખંડણી વસુલ કરી લેવાની હોય તે આખે નીકાલ બહુ છૂટ મૂકીતે