પૃષ્ઠ:Rasmala II.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૦
રાસમાળા


ડિસેમ્બર મહિનાની ૧૫ મી તારીખે હિંદુસ્તાનની વડી સરકારના અધિ- કાર ઉપર માકિર્વસ આફ વેલ્સલી હતા તે વેળાએ તેણે પેાતાના એવે અભિપ્રાય જશુાવ્યા કે, મુશ્કગીરી કશ્યા વિના કાઠિયાવાડના રાજા ઠાકારા માથે તેઓને પ્રતિવર્ષે ગાયકવાડને આપવાની ખંડણી વિષેના સુલૈદ્ધ ભ ફેલી રીતે ઠરાવ થાય તે ગાયકવાડની તેમજ ગુજરાત માહેલા બ્રિટિશ સરકારના સ્વાર્થની સારી સેવા બળવેલી કેડુવાય. આ પ્રમાણે ખરૂં જેવાં મળતા પ્રસંગ એવા આવી ગયા કે, કાઠિયાવાડના કામકાજ સંબંધી બ્રિટિશ સરકારને વચ્ચે પડવાની અગત્ય આવી પડી. રજવાડાવાળા પા તાની મેળે ગાયકવાડને ખંડણી આપે એટલે ગાયકવાડે પણ પોતાનું વધી ગયેલું લશ્કર ઘટાડી દેવા ઉપર પેાતાની નજર પોઢોંચાડી; વળી ખંડણી ઉધરાવાના જે અતિા ખર્ચ થતા તે નહિ થતાં પેાતાના ખ જાનામાં તે વધ્યાં કરશે એ અગમવિચાર પણ્ તેઓએ કરા; પણ આ પસંદ પડતા ઠરાવ અમલમાં આણવાના મધા આધાર તેઓએ પા તાના સહાયકારી બ્રિટિશ સરકાર ઉપર રાખ્યા. પણ આણીમમ બ્રિટિશ સરકાર અમરજો, ઠરાવની રૂમે ગાયકવાડને મદદ આપવાને બંધાયેલી હતી, અને એવી મદદ આપવાને મનથી ઇચ્છતી હતી; અગર જો જે ડ્ર રાવ કરવાથી, જુલમ ભરેલી મુશ્કગીરીની રીતિમાં સુધારા થવે કાઠિયા- વાડના તાલુકદારાને જે કાયદા થવાના તે સારા પ્રકારનું સાદું વાળી આપે એવા પ્રકારના તેના ગણવામાં હતા, અગર જો તે તાલુકદારા, તેનું મધ્ય- સ્થપણું તરતજ કબૂલ રાખશે એવું માનવાને તેને કારણુ હતાં, અને અ ગર જે તે સારી પેઠે જાણતી હતી કે, પેાતે વચ્ચે પડે નહિ તે, તે જે- ળાના પ્રસંગ અને અગસ જોતાં, વડેદરાના ગાયકવાડ ગૂજરાતના દ્વી- પકલ્પ ઉપર, પેાતાની મતલબ હાંસલ કરી લેવા સારૂં, એવાં સાધના ઉપ્- ચેાગમાં આણે કે તે બ્રિટિશ સરકારની રાજનીતિની સામે છતાં, વગર આશ્રય આપવે તેના આશ્રયની અસર તે સાધનાને પેઢાંચવાથી તે અળ પકડે, તાપણુ મુલ્કગીરી સરખા વાંધા ભરેલા કામમાં મદદ આપવાને તેને ખુશી લાગતી ન હતી, ઉપર પ્રમાણેનાં બ્રિટિશ સરકારની રાજનીતિનાં કારણુ, કેટલીક વાર સુધી માન્ય કરવામાં આવ્યાં હતાં, તેણુ સન ૧૮૦૭ ના એપ્રિલ