પૃષ્ઠ:Rasmala II.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૨
રાસમાળા


"સ્તાતા કમો કરી લેવાની ઈચ્છા કરી અને ચારવાડ ‘‘અને સિધ ઉપર એકઠા મળીને લૂટફાટ કરવાને હુલ્લા કરવાને અ ‘ભિપ્રાય આપ્યા. વળી કેટલાક એમ સમજ્યા કે, ગાયકવાડના હુક યુક્તિથી ખોડી દઈને બ્રિટિશના હક સ્થાપી દેવાના અમારા વિચાર છે, તેથી કંપનીની સત્તા પાળવાની ઘણીજ ખાતરીપૂર્વક ઇચ્છા !- · “ તાવવા લાગ્યા, અને ગાયકવાડની સત્તા નહિ માનવાના પ્રયત્ન કરતા શક ઉત્પન્ન થાય “જણાયા. તેમજ ગાયકવાડના પ્રમાણિકપણા ઉપર એવી ઠગાઇ ભરેલી યુક્તિ કરવા માંડી. આવા તેઓના પ્રય નેની સામે તૈયાર થઇ રહેવાની અને તેને તરતજ તેડી પાડવા- ની અંગત હતી. તેના ઇરાદે ઠગાઇ ભરેલા હતા, અને જ્યાં ‘‘એકડા સ્વાર્થ હાય એવા કામમાં એકસપની અને નિષ્કપટપણાની વર્તુણક નહિં ચલાવવાથી જેવા ભારે પરિણામ થાય તેમ કરી નાખે “એવા તેઓ હતા. એવા કારણુ ઉપરથી કાઠિયાવાડમાં કંપની સરકારની ફૈજ આવી છે. તે ગાયકવાડના સહાયકારી તરીકે આવી છે અને અ “મારી મતલબ ગાયકવાડના રાજ્યના લાભ ઉપર નજર રાખીને અને બાનિયાઓને! સદા સ્વાર્થ સુધારીને કંપનીના મધ્યસ્થપણાથી દેશ- માં સારા બટ્ટાખત કરી દેવાની છે એ વાતની ભામિયાને ખા ૩ ભીભાજી અભેરાજજી દેસલજી ગેરેજી પિથુજી કુંભાજી (નવૃંગામ) ૪ ડાસાજી 1. ય સતે છ । મુળવાજી (કુંવર પટ્ટીમાં દેવ થયા.) પૂરતથ (વાંઢિયા) (ચિત્રાડ) (વિજપાસર) (કુંભારડી) ૬ મોડજી (હાલછે) { કલ્યાણસિંહુજી (ખીરઈ) જાલમસિ'દુઃ (વરડુસર) રાયસિંહજી (પાટવી કુંવર) અભયસિ હજી (કુ વર) માળિયાના તાખામાં હ૬ ચારસ મેલ જમીન, ૧૨ ગામ, આસરે અગિયાર દ્વાર માણસની વસ્તી, અને વાર્ષિક ઉપજ સુમારે અડસઠ હજાર રૂપિયાની છે તેમાંથી ગ્રા- યકવાડને જમાખધી, અને જાનાગઢને જેતલબી મળી કુલ રૂ. ૧,૩૬૭ આપે,