પૃષ્ઠ:Rasmala II.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૫
કાઠિયાવાડની મુલ્કગીરી.

કાઠિયાવાડની મુશ્કગીરી, " ધામાં ધણી ઉપ ગણીને તે આધારે ઠરાવ્યા હતા, માટે તે હંમેશાંના દર' તરીકે કામ કરવાને ચેાગ્ય ના હતા, તેનાં એ કારણુ હતાં, એક તે એ કે તે દર ધણુા વર્ષથી ચાલતા ન હતા, તેથી તેના ઉપર આધાર ર- ખાય નહિ, બીજી: એ કરતાં વિશેષ કારણ એ કે, તે દર ઠરાવ્યા પછી પ્રતિવર્ષે ખન્નત્કાર કશ્યાવિતા વસુક થઇ શકયા નહિ હાય, એ વત પણ ઉધાડી છે. તેથી ઘણું, કરીને સર્વ તાલુકદારાને બીજા પરચુરણ ખર્ચને પેટે લેતી કરેલી ખંડણીમાંથી છૂટ મૂકવાની ઠરાવી, બ્રિટિશ સરકારની ખાંતુધ- રીથી નક્કી કરેલી ખંડણી પ્રતિવર્ષે ગાયકવાડને આપવાને ઠરાવ થયે અને તાલુકદારે એ મામાહે લડાયે, લૂટકાટ અને જુલમ કરીને દેશને નિતર દુ:ખી અવસ્થામાં નાખી દીધા હતે, તેથી હવે દૂર રહેવાને ‘તે એની પાસેથી કબૂલાત કરી લીધી; દરિયા કિનારા ઉપરના ન્હાના સ સ્થાનવાળાએએ ચાંચવાના ધંધા છોડી દેવાની કબૂલાત આપી, અને ખરાબા ઉપર વાહાણા પોતાની હદમાં ભાગી જવાથી જે મળતર તેને થતું હતું તે ઉપરના હક તેમણે છેડી દીધા. તેમજ જાડેજા અને જેઠવા ૧ પેરબદના જેઠવા, અયાધ્યાના રાજા રામચંદ્રજીના સેનાપતિ, દક્ષિણ દેશના રાજા હનુમાનજીના મકરધ્વજ થયા તેને શ્રીનગરનું રાજ્ય રામચંદ્રજીતરફથી મળ્યું. તેના મોરધ્વજે મેરખી વસાવ્યું એમ કેહેવાયછે, એમ વૃજ નામના સાત રાન્ત થયા. તે પછી અડ- તાલીશ “કુમાર” પદવી ધારણ કરનાર રાન્ન થયા. પછી ભારરાજા “રાજન પદવી વાળા થયા. તે પછી સતાવીરા રાજા “મહારાજ” પદવીના થયા. ૯૪ - જી મહારાજના ૯૫ જેડીઝ થયા તે ઉપરથી તેમના વંશજ “જેઠવા' કહેવાયા જેડીઝના ૯૬ વીણુ, લક્ષ્મ વીકુ, ૮ ગોવિંદજી, ૯ નાગજી, ૧૦૦ ચાંપસે- નજી, ૧૦૧ આદિત૭, ૧૦૨ મેહુજી, ૧૦૩ નાગજી, ૧૦૪ ભાણુ, ૧૦૫ . શિ- છ, ૧૦૬ રામદેવજી, ૧૦૭ ખાખુછ, ૧૦૮ રાણાજી, ૧૦૯ સગજી થયા. તેણે રાણા પદવી ધારણ કરી જે આજ સુધી પોરબંદરના રાણા કેહેવાય છે. ૧૧૦ ભાણજી, ૧૧૧ શિયેાજી થયા તેણે શ્રીનગરથી ગાદી બદલાવી ધુમલીમાં આણી. તેના કુંવર ૧૧૨ હાલામણ થયે એણે માણામેારા અને બાળલાના રાજસિંહજી પરમાર ઠાકારની કુવરી સેાન તરફથી આવેલા અધુરા દુહે પૂરા કથા. તે પરથી તેને તે પરણવા આવી. પણ તેના પિતા શિયે, સાનનું પોઈપેતે ૫- હ