પૃષ્ઠ:Rasmala II.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૬
રાસમાળા

રાસમાળા. રજપૂતાએ પોતાની દીકરિયાને દૂધપીતી કરવાનું ધાતકી કામ ખુધ કરવાને કબૂલ કર્યુ; આમગ મધ્યસ્થ રહેલી બ્રિટિશ સરકારે દેશમાં જીલમ થતા અટકાવવાને અને આજસુધી મુશ્કગીરી કરવા નીકળતી ફાથી પિ વર્ષે જે નુકશાન થતું તે બંધ કરવાને વચન આપ્યું. આ પ્રમાણે સર્વ રણવા માગણી કરી એટલું જ નહિ પણ હાલામણને દેશવટા દીધા. હાલામણુ કચ્છમાં ગયા. ત્યાંના રાન્ત નમ ફેલજી (ઇ. સ. ૮૫૫-૮૮૦ તેના સગા થતા હતા તેથી આશ્રય આપ્યા અને હુખાય ડુંગર પાસેના અણુધાર ગઢમાં રહ્યા. ત્ય એક ટેકરી ઉપર હાલામણુ હમેશાં ખૈસા તેથી તેના નામ ઉપરથી આજ પણ તેને વ્હાલામણ ટેકરી કેહે છે. જામ ફૂલછના પીતા શ્રમ સાડછની એક અનૈરસ કુંવરી દેવળદેવી નામે અતિ સુરૂપા હતી. તે હાલામણને પરણી. આ રાણીથી ચંદ્રસિ- રુજી અને દેવીસિંદુજી નામના મેં કવર થયા. સિયાઇ દેવલે પામ્યા પછી હા લામણ પેાતાને દેશ જઈ ઘુમલીમાં ગાદીપતી થયા. તેના પછી ૧૧૩ ભાણજી, ૧૧૪ મેહુજી, ૧૧૫ નાગજી, ૧૧૬ વિકુળ થયા. તે પછી ૧૧૭ નાગભાણુ, ૧૧૮ વિયિા”, ૧૧૯ ખેતાજી, ૧૨૦ રાણાજી, ૧૨ ખીમાજી, ૧૨૨ વિક- માન, ૧૨૩ ખેતેજી, ૧૨૪ રામદેવજી, ૧૨૫ સતાજી, ૧૨૬ બખુ, ૧૨૭ રાણાછ, ૧૨૮ માછ, ૧ર૯ નાગજી, ૧૩૦ વકુજી, ૧૩૧ ભાણજી, ૧૩૨ વીર- મ”, ૧૩૩ ખિમકર્ણ, ૧૩૪ નેગ, ૧૩૫ શિંગુ, ૧૩૬ તિજી, ૧૩૭ હરિયાદજી, ૧૩૮ મખુ, ૧૩૯ શરતાનજી, ૧૪૦ ભાણજી, ૧૪૧ વિકુળ, ૧૪૨ કાનજી, ૧૪૩ વનવીરજી, ૧૪૪ નગજી, ૧૪૫ ભાણુ૭, ૧૪૬ હરિયાદજી, ૧૪૭ સીંગજી (ઇ. સ. ૧૧૨૦-૧૧૫૦) ૧૪૮ રાણાજી, જ સાલમાં ગુજરી જતાં તેને બાઇ ૧૪૯ નાગજી (૧૧૫૦-૧૬૫૫) ૧૫૦ ભારમલ” (ઈ. સ. ૧૧૫૫-૧૧૭૩), ૫૧ ભાજી (૧૧૦૩-૧૧૭૯), ૧૫ર મેજી (૧૧૭૯-૧૧૯૦), ૧૫૩ નાગજી {k૧૯૦-૧૧૯૩), ૧૫૪ વિકિયાછ (૧૧૯૩-૧૨૨૦), ૧૫૫ વજસીજી (ઈ. સ. ૧૨૨૦-૧૨૪૫), ૧૫૬ ભોજરાજજી (ઇ. સ. ૧૨૪૫-૧૨૭૦), ૧૫૭ રામદેવજી (ઈ. સ. ૧૨૭૦-૧૨૯૧), ૧૫૮ રાણુાછ (૧૨૯૧-૧૭૦૨), ૧૫૯ નાગજી (૧૭૦૨- ૧૩૦૭), ૧૬૦ ભાણુજી (૧૩૦૭-૧૯૬૦), એના વખતમાં નિધી જામ ઉન્નના કુંવર આમણિયાજી જે કચ્છના તડેજની બીજી શાખાના મૂળ પુરૂષ લાખાન્નડા- ણી (ઇ. સ. ૧૯૪૭-૧૧૭૫) ના કાકા હાલાજીનું સિંધમાં રાજ હતું તેને વાજ થતા હતા. તેણે ઇ. સ. ૧૩૧૩ માં ચડી આવીને ઘુમલીને! નાશ કરયે. તેથી રાણા ભાણજેત્રે રાણપર વસાવી ત્યાં ગાદી સ્થાપી. તે પછી ૧૬૧ જસધળજી (ઇ. સ. ૧૬૬૦–૧૭૭૨), ૧૬ર ગ્રેજી (૧૩-૨-૧૪૨૦), ૧૬૩ સંગ૭ (૧૪૨૦-૧૪૬૧)