પૃષ્ઠ:Rasmala II.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૭
કાઠિયાવાડની મુલ્કગીરી.

કાઠિયાવાડની સુગીરી. હેરાવ નિરંતર અમલમાં આવી શકે એટલા માટે અને ગાયકવાડ સરકારને જે શ્રતા આપવાથી આવા ફાયદ્ય નિપજાવાના આધાર રહ્યા હતા તે શ્રેણતા તેમની ચાલતી રેડે એટલા માટે મરાઠી ધાડેશ્વારા અને બ્રિટિશ- ના સહાયકારી લશ્કરની એક પલટણુના રસાલે કાઠિયાવાડમાં રાખ વાના ઠરાવ થયા. આ પ્રમાણે બ્રિટિશ એલચીની સત્તાથી અઠ્ઠાભસ્ત કરવાનું કામ ‘ઘણી સારી રીતે પાર પડયું તેની ખૂબીથી અતિશય જીભમ ભરેલો રીતે પૈસા કઢાવવાની રીતિમાં સુધારા થયા, તથા હવે પછીના ખંડણીના દર મુકરર થયા, તેથી કાઠિયાવાડના તાલુકદારા રાજી થયા, તેમજ દેશના તા- લુકદારાએ પાતાની રાજીથી તેમની મેળે ગાયકવાડ સરકારને હક (આગળ પ્રમાણે વધારે બળવાનું સાધનને લીધે ઉપરીપણું ગણીને તે હક ઠરાવવામાં આવેલ નહિ) રીત પ્રમાણે અને પ્રતિજ્ઞાપૂર્વક માન્ય કર, અને વધારે સુ- ૧૬૪ ભાણજી (૧૪૬૧–૧૪૯૨), ૧૬૫ રાણાજી (૧૪૯૨-૧૫૬૫), તે પછી તેને ભત્રીજો ૧૬૬ ખીમાજી (૧૫૨૫-૧૫૫૦). આના સમયમાં કચ્છથી નડે જામ રાવળજીએ ચડી આવી નાગનીખર લઇ ત્યાં નવાનગર (જામનગર) ઈ. સ. ૧૫૩૯ માં વસાવી રાજ્ય ગાદી સ્થાપી. ૧૬૭ રામદેજી (ઇ. સ. ૧૫૫૦-- ૧૫૭૪) તેના, ૧૬૮ ભાણજી, ૧૬૯ ખીમાજી (૧૫૭૪-૧૬૨૫), ૧૦૦ વીકમાનજી (૧૬૨૫- ૧૬૭૧), ૧૭૧ રતાનજી (૧૬૭૧-૧૬૯૯), ૧૭૨ ભાણજી (૧૬૯૯-૨૭૦૯), ૧૭૩ ખીમાજી (૧૭૦૯-૧૭૨૮), ૧૭૪ વિમાતજી (૧૭૨૮-૧૭૫૭), ૧૭૫ સુલતાનજી (૧૭૫૭–૧૮૦૪) એણે પેરબદરમાં સન ૧૭૮૫ માં ગાદી સ્થાપી. અને પૂર્વજોના સમયમાં ઘટેલુ રાજ્ય વધાર્યું. ૧૭૬ હાલેછ (૧૮૦૪-૧૮૧૨), ૧૭૭ ખીમાજી (૧૮૧૨-૧૮૩૧) ૧૭૪ વિકમાતછ ઈ. સ. ૧૮૩૧ માં ગાયે બેઠા છે. તેમના પાટવી કુંવર માધવસિંહુજી ઇ. સ. ૧૯૬૯ માં દેવલોક પામ્યા અને તેમની કુંવર ભાવસિંહજી છે. પારદરના તાખામાં ૫૬૬ ચારસ મેલ જમીન, ૧૦૩ ગામ, અને આસરે ૭૧૦૦૦ માણસની વસ્તી છે. વાર્ષિક ઉપજ ચાર લાખને સુમારે થાય છે તેમાંથી ગાયક્વાડ અને ઈંગ્રેજ સરકારને જમાબંદી તથા જૂનાગઢના નવાખને બ્લેરતલબીના મળી કુલ ૧૪૮,૫૦૪ આપે.