પૃષ્ઠ:Rasmala II.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રકરણ. polo tanto the વાધેલા—યેાળકાના કમાતી ઝાલા. જે વેળાએ ગુજરાતનાં કેટલાંક પરગણાં રાશિના હાથમાં આ વ્યાં, અને પછવાડેથી જે કાલકરાર થયા તેની રૂચે બ્રિટિશ સરકારની સત્તા દેશના ખીજા ભાગ ઉપર ચાલી, તે વેળાએ ઑર્નલ વાકરના જોવા- માં જે રજપૂત તાલુકદારા હૈયાતીમાં રહેલા આવ્યા તેએ વિષેનું આ પ્રસંગે અમે વન કરિયે યે. રાજવી વાઘેલાની ન્હાની શાખાવિષે મહંમદશાહની વેળાથી તે આજદીન સુધી અભારે કાંઇ લખવાનું નથી.* ધેાળકા તાલુકાના સ્વ- તંત્ર ગ્રાસિયામાં સાણંદ અથવા કાંઠના દરબાર સર્વેથી ઊંચી જગ્યા ધારણુ કરતા કર્નલ વાકરના જોવામાં આવ્યા; તેની પાસે માત્ર ચેવિસ ગામ હતાં, તાપણુ તે રાજાનું પદ ધારણ કરતો હતા, અને અણહિલ- પુરના આગળના રાજાએાના ઊંચા કુળના પાતાને માનીને મમતા ખતા હતા. તેનું મુખ્ય શહેર કોડ છે તેની આસપાસ રક્ષણને સારૂ કિલ્લા નથી, પશુ તેની આસપાસ ગૃહેન જંગલ વિંટાઇ વળ્યું હતું, અને તે એહજાર પાયદળનું લશ્કર માખતા હતા, તથા એક્સા પ્રયાસ અશ્વાર તેના રેઠાણુની ચાકી કરતા હતા. તેઓને રાજાના લશ્કરની પેઠે તેનું અંગ ર- ક્ષણ કરવા સારૂં અથવા લડાઇ કરવા સારૂં રાખ્યા હતા. તેને સંગે ગાંગડના ઠાકાર હતા તેની પાસે માત્ર આઠ ગામ હતાં તાપણુ તેના તાલુકા ધણા સરસ ખન્યા હતા, અને તે એક હજાર માણસનું લશ્કર રાખતા. આ દાકારા અધિરાજાને વાર્ષિક ખંડણી આપતા તેની રકમમાં વ- ખત જોઇને ફેરફાર કરવામાં આવતા, નેળ વાકર સખે છે કે ઉપરી સરકારના અધિકાર, તેઓના રાજકારભારમાં માથું ધાલવાતા ન હતા પશુ પ્રથમ ભાગના વિભાગ બીજાના પ્રકરણ ૩ ાના છેલ્લા પારેમાક્ તા.