પૃષ્ઠ:Rasmala II.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૦
રાસમાળા

રાસમાળા. પતાની ખંડણી વસુલ કરી લેવાના અને તેઓ પોતાના તરફથી દેશની સલાહ શાન્તિમાં ભંગ કરે નહિં, તેની તપાસ રાખવાના હતા. વાધેલાની પડાશમાં હૈાળકાના કસ્બાતી હતા, તે શૂરા ચુસલ- માન હતા અને તેમની સંખ્યા ઘણી હતી, તે પેાતાના તાલુકાના મુખ્ય ગામમાં વસતા હતા, અને મરાઠી સરકાર તેમને રજપૂત ગ્રાસિયાની સત્તા સમતલ કરવાને ઉપયાગનું સાધન ગણતી હતી. મેણુા, રહેણુ, અને પ્ રમાર એવી કમાતિયાની ત્રણ જાતિ છે; તેમાંથી પેહેલી બે જાતિવાળા, સાળમા સેકડાની સમાપ્તિની વેળાએ દિલ્હીથી આવ્યા હતા. મુળીના ૫- રમારની એક શાખા ખાટાદ જી વશી. ત્યાં તેમાં મૂસલમાન ધર્મમાં ગયા તેથી પરમાર રજપૂતના નામ ઉપરથી તે પરમા- ૨ કહેવાય છે. le મેટાદ- ભાટની કથા એવી છે કે સન ૧૬૧૪ માં બે ભાઇ. વચ્ચે માઁ કાયા થયા તેમાંથી એક મલેક મહંમદ કરીને હતા તે રીસાઇને ચાલક જતા રહ્યા. તેના દીકરાના દીકરા ક્રુમાલ મહુમદને સાત દીકરા હતા, તે ખસે’ અશ્વાર સહિત અભયસિંહ રાઠોડ જ્યારે અમદાવાદના સૂ- આની જગ્યાએ હતા ત્યારે તેની ચાકરીમાં રહ્યા હતા; અને ત્યાર પછી નવાખ ક્રમાલઉદ્દીન ( અથવા જવાનમર્દખાન) ખાખીની પાંસે રહ્યા. જ્યારે એ આખીને અમદાવાદ પાછું આપીને જવું પડયું ત્યારે પરમાર રા ૧ પ્રથમ ભાગના વિભાગ ઑાના પ્રકરણ ૫ માંના છેલ્લા પારેગ્રાફ જૂવા કાનામઢના નવાબ. ૨ બહાદુરખાનજી શેરખાનજી નફરખાનજી ઉર્ફે સદરખાન T મહમદશેર (ખાનજહાજવાનમĚખાં) સલાબતમહંમદૃખાત રાધનપુર) હાજમાંન (સારઠમાં રાણપુર) ૧ મહમદખાહાદુર ઉર્ફે શેરખાં (બીન) જૂનાગઢ ઇ. સ. ૧૭૩૦-૧૭૫૮ T । ૨ મહાખતખાનજી ઈ. સ. ૧૭૫૮–૧૭૭૫ સરદારમહમદ (વાડાસિનોર)