પૃષ્ઠ:Rasmala II.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૨
રાસમાળા

રાસમાળા ગયા હોત તે આટલું મધું લાગત નહિ, પણ દગો કરીને તેમને માણ્યા છે માટે સેક્રૂર થઈ જઈશું.” તેમનાં સગાંવાડાલાંયે તેને સમજાવ્યા તમારે ફકીર થવું નહિ, પણ વેર વાળવું. એ વાત તેમને ગળે ઊતરી અને નવા ધાડા વેચાથા લઇને નવી ભરતી કરીને જૂનાગઢના નવાબતી સાકરી કરવાને ફરી ગયા. થોડાં વર્ષસુધી વેર વાળવાને લાગ તેમને મળ્યા નહિ. પણ છેવટે ગાયકવાડનું લશ્કર કાઠિયાવાડમાં મુશ્કગીરી કરવાને નીકળ્યું ત્યારે નવાજમાન રહેણુ Àાળકાના કસ્બાતી મરાડા સાથે નીક- ત્યા અને રેહેણને તથા પરમારાને સારી સલાહ ક્રુતી, તેથી મલેક ફોર્ડ- મહંમદ અને મલેક અા તેમની સાથે ગયા. નીવાજખાંને ગારિયાધા- રની જમાબંધી ગાયકવાડને આપીને પે'લા બે તાલુકદારાની ખાતર ગામ મરાવ્યું અને ગામ તળિયામાં ગધેડે હળ જોડાવીને મીઠું વવરાવ્યું. ૫- રમારેાયે ગામના ઉપરીને પકડી લીધા અને તેની બે દીકરિયાને તેઓએ રાખી લીધી. કમાલ મહમદે પૈસે મેળવ્યે હતા; પણ તેના મ્હાટા દીકરા મલેક નામતે તરવારના એવા ઉપયેાગ કરયા હતા કે તેથી તેના કુટુંબના પૈસામાં તેણે વધારા કરયા હતા અને કેટલાંએક ગામ પણ મેળવી લીધાં હતાં. તે કેશરીના તાલુકદાર કેહેવાતા હતા અને તેને તામે સાળ ગામ હતાં. તે ગારિયાધારમાં મરાયા ત્યારે તેને ભાઇ ફતેહમહંમદ તેના વારસ થયા; પણ તે સન ૧૭૪૬. માં મરણ પામ્યા અને તેની ગાયેિ તેના દીકરા શે- રમિયાં બેઠા. તેણે પેાતાના તાલુકા ઉપર સારૂં રાજ્ય ચલાવ્યું. અને પેા- તાની તરવાર મજાવીને ગ્રાસ વધારા. શેરમાં સન ૧૭૯૯ માં મરણ પામ્યા તેની આવામિયાં ગાદિયે એડી. ફતેહમહંમદના ભાઈ મલેક અચ્છાએ પેાતાના બાપના ગ્રાસમાંથી કાં ભાગ લીધો ન હતા પશુ પેતાના સારા ભાગ્યથી પોતાની મેળે ગા- મડાં મેળવી લીધાં, અને ધનવાડાના તાલુકદાર બનીને તેણે નવા ગ્રાસ સ્થા- ગે, તે પણ ધેાળકા પરમામાં છે. તે સન ૧૭૬૫ માં ત્રણુ દીકરા મૂ- ીતે મરણ પામ્યા. તેની પછવાડે તેના મ્હારા દીકરા ન્હાનામિયાં તેની પછવાડે ગાષેિ ખેઠા અને સન ૧૭૯૯ માં મરણ પામ્યા તે વેળાએ તેને પછવાડે તેના દીકરા