પૃષ્ઠ:Rasmala II.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૩
ઝાલા.

astell. કઈ સતાન નહતું. તેના ભાઈયાને તેમના ખાપમાં ગ્રાસમાંથી કંઈ ભાગ મળ્યા નહતા, પણ પાતાના બળવતે ગામ મેળવી લીધાં હતાં. તેની ખેડૂન નૂરખીખી શેબિયાને વેરે પરણાવી હતી અને તેને શ્રીજી ઓરતના પેટના ખાવામિયાં નામે દીકરા હતા, તાપણુ તે ન્હાનામિયાંના ભાણેજ કહેવાય તેથી તેના તે વારસ થયા અને પાંચ ગામ, એક હાથી, ખસે' ઘેાડા, અને ખીજી સાક્ષમતા તેને મળી, ખાવામિયાં ગાદી ઉપર બેઠી કે તરતજ ચારસે જ લેાકાના અ- મારાએ તેના એક ગામ ઉપર હલ્લેા કરયા, તે એવા મનસુખાથી કે શેર- મિયાં મરણ પામ્યા છે તેથી કાઇ હરકત કરનાર નથી. શરમિયાંયે તેને ઘણીવાર શિક્ષા કરી હતી તાપણુ આ વેળાએ તેએક ઢાર વાળી ગયા અને કેરિયે જઇને મેલાણુ કર્યું. ત્યાં આગળ પણ લોકાને હરકત કરી, અને ત્યાંના લેાકાએ તેમને કહ્યું કે આ શેરમિયાંનું ગામ છે, જે એને અશ્વાર આવ પાડેાંચશે તેા તમને હરકત પડશે. જટ લેકાયે તે વાત લક્ષમાં લીધી નહિ પણ એટલું કહ્યું` કે રોરમિયાં તે ગયા, અને તેના દીકરા પાલણામાં છે. આવા બનાવ અન્યાના સમાચાર વેાળકામાં ખાવામિયાંએ સાંભળ્યા એટલે પોતાના ધાડા ઉપર અશ્વાર થઇને સાઠ અશ્વાર લઇને ચાલ્યા. આ વેળાયે તેનું વય ૨૨ વર્ષનું હતું. તે કાંઈ પણ વિચાર કરવા વિના લૂંટારા અશ્વારા ઉપર તૂટી પડયે અને બહુ સારી રીતે તરવાર ચલાવી, તેમાં જટ લેાકા પેાતાનામાંના પાંચ જણને મરેલા મૂકીને અને ઘણા એકને ધા- યેલ પડેલા રેહેવા દઇને નાશી ગયા. જ્યારે ધાળકામાં લેકએ જાણ્યું કે જટ લેાકા ઉપર હલ્લો કરવાને તાલુકદાર ગયા છે, ત્યારે તેની મદદે અને શ્વારાની એક મ્હાટી ટાળી ગઈ, પણ તેમને લડવાની વેળા હવે રહી ન- હતી અને તે તે ઠેકાણે જઈ પાાંચ્યા નહિ એટલામાં તે। આવામિયાં પાંચ મારી નાંખેલા જટનાં માથાં તથા તેના હાથમાં આવેલા ઘેાડા લઈ- ને પેાતાનાં માણુસે સહિત આવતા સામે મળ્યા. આ વેળાયે જટ અને ફાડીલેકા સરકારના અશ્વાર હોય તેમ સ્વ- તંત્રપણે જ્યાબંધ દેશમાં ભટકતા કરતા હતા. ખાવામિયાંના ધરડાઓએ તેમને ઘણી વાર હરાવ્યા હતા અને તેટલા માટે માહામા પ્રાણધાતક કજિયા ઉઠ્યા હતા, પણ તેણે પેાતાની ન્હાની ઉંમરમાં એટલી બધી બ- ૧૦