પૃષ્ઠ:Rasmala II.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૪
રાસમાળા

૧૪ રાસમાળા. હાદુરી બતાવી, અને રાજ તેની કીર્તિ વધતી ચાલી તેથી તેની. સામે થવાને જલાકા ડરવા લાગ્યા. શેરમિયાંએ પેશવાની ચાકરી કરી હતી, પણ ખાવામિયાંએ ગા યકવાડ સાથે પોતાના સંબંધ બાંધ્યા હતા અને તે બહુ પ્રખ્યાતી પા મ્યા હતા. ગાયકવાડની ફાજ શૈલુકરને કાહાડી મૂકવા સારૂ સન ૧૮૦૦માં અમદાવાદ ઉપર ગઈ ત્યારે અમેં અધાર લઇને આવામિયાં તેની સાથે ગયા હતા, અને સન ૧૮૦૨ માં જ્યારે ગાયકવાડે મલ્હારરાવની સામે થવાને બ્રિટિશને પેાતાની મદદે બોલાવ્યા, અને ખંભાત આગળ ઉતરેલી બ્રિટિશની ફેશજ, ત્યાંથી કડી આવી!હેાંચતાં રસ્તામાં અડચણુમાં આવી પડી તે વેળાએ ગાયકવાડે આવામિયાંતે લખ્યું તે ઉપરથી ખસે અશ્વાર લઇને તે કડી લગી ફેાજની સંગાથે ગયા હતા, અને બ્રિટિશની સાથે પણ તે ઘણી સારી રીતે વર્તતા હતેા. આવામિયાં ઘણી આબરૂ મેળવ્યા પછી સન ૧૮૧૨માં ભરણુ પા મ્યા તે વેળાએ તેને આપુમિયાં અને મલેમિયાં એવા બે દીકરા હતા, તેમાંથી મ્હોય તેની પછવાડે ગાર્દિકે એડ. આ વેળાએ તેના તાલુકા નીચે ત્રીશ ગામ હતાં. ધાળકાના કસ્બાતી વિષે કર્નલ વાકરે લખ્યું છે તેનું મુખ્ય કુટુંબ ઉપર પ્રમાણે હતુ. તે લખેછે કે, તેઓ શૂરવીર અને તાકાની લેાક હતા, તેમનામાંથી કેટલાએક જાળધ અશ્વારા રાખીને, જેઓને તેમની મદદ જોઇતી હાય તેમને આશ્રય આપવાને જતા. તેઓએ ધાળકા પર- ગણાને ઘણા ખરા આખા સુત્રેહુ ભરે ભાગ, અગાઉથી જમાબંધી આપીને સાનમાં લખાવી લીધેા હતા, અને એવી રીતે કરવાથી તેઓએ પોતાની સત્તા ધણી વધારી દીધી હતી. આલા રજપુતેણે પાટડીમાં પોતાની સ્થાપના કરી ત્યારપછી ધણાં વર્ષ લગીની તેમની ચડતી કળાવિષે અમારે કાંઈ લખવા જેવું છે નહિ.૧ ૧ પ્રથમ પુસ્તક વિભાગ ૨ ો પ્રકરણ ૨ જી ઝાલા ખાબત હકીકત જૂઓ. પૃ૪ ૧૧ ( બીજો ભાગ )