પૃષ્ઠ:Rasmala II.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૫
ઝાલા.

ઝાલા. હરપાલના મ્હાટા કુંવર રોડાજી અથવા સાઢાછ* કરીને હતેા તેના વંશ માં હરપાલથી પંદરમે પુરૂષ મહારાણા ચંદ્રસિંહજી કહેવાયછે તેના વા- રામાં ઝાલામની મુખ્ય જગ્યા પાટડીમાંથી બલ્લીને હલવદમાં આણી હતી, એ શેહેર કચ્છના ન્હાના રણની બાજુએ છે. એજ મહારાણાના વારામાં અથવા એના પછી તરતજ, હરપાલના વંશની આ શાખાના બીજા બે વિભાગ થઈને એ જૂદા ગ્રાસ અથવા તાલુકા ખંધાયા હતા, તે આજ લગી પણ પેાતાનું સ્વતંત્રપણું સાચવી રહ્યા હતા. ચંદ્રસિંદુ છના વડા કુંવર પૃથીરાજ હતા. તેણે પોતાના વાસા ખાયા હતા, પણ વાંકાનેર અને વઢવાણુમાં તેણે ગાયિક સ્થાપી હતી; બીજે કુંવર અમ- રસિંહું હતા તે પોતાના બાપની પછવાડે હુલવદની ગાદી ઉપર ખેડા, ધ્રાંગદરામાં હાલ જે રાજ છે તે એના વંશનેા છે; ત્રીજો કુંવર અભેરાજ સાલ કીથી સાઢાળ, ર શેખડે છ ૧ હરપાળ મકવાણા ૨ શક્તિદેવી ૩ માંગોજી ત્રણ કુંવર થયા. ૨ સેઢાજી ૩ દુર્જન સાલજી ૪ આળદેવજી ૫ અર્જુનસિહજી ૬ દેવરાજજી ૭ દુછ - સુસિંહજી ૯ સતલજી ૧૦ વિજયપાલજી ૧૧ મેધરાજજી ૧૨ પચીસિ હજી ૧૭ સિંહુજી પૃથીરાજજી ૧૪ વેગળજી ૫ શસિહજી ૬ વીસિંહજી ૧૭ રણમલજી ઈ. સ. ૧૩૦-lt}¢ ઇ. સ. ૧૯૬૦-૧૧૫ ઈ. સ. ૧૧૮૫-૧૨૧૦ ઈ. સ. ૧૨૧૦-૧૨૪૦ ઇ. સ. ૧૨૪૦-૧૨૬૫ ઈ. સ. ૧૨૯૫-૧૨૯૦ ઈ. સ. ૧૨૮૦–૧૩૦૫ ઇ. સ. ૧૩૦૫-૧૩૨૫ ઈ. સ. ૧૭૨૫-૧૩૨૬ ઇ. સ. ૧૩૨૬–૧૩૩૧ ઇ. સ. ૧૭૩૧-૧૩૪૦ ઇ. સ. ૧૭૪૦-૧૩૫ર એણે થતા પ્રગણ્ લઈને રાજ્યના હુક હાડયા, ઈ. સ. ૧૭૫૨-૧૩૬૯ ઈ. સ. ૧૫૬૯-૧૩૮૫ ઈ. સ. ૧૩૮૫-૧૯૨ ઈ. સ. ૧૭૯૨૧૪૦૯