પૃષ્ઠ:Rasmala II.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૬
રાસમાળા

છ રાસમાળા. જી થયા તેણે લખતરમાં ગાદી કરી. સાયલામાં જે કુટુંબ છે તે હુલવદ- ના અમરસિંહના કુટુંબની શાખા છે; અને ચૂડામાં વઢવાણુવાળાના ન્હા ના ભાઈથી ચાલેલી શાખા છે. મિરાત અહમદીમાં લખ્યુ છે કે મહારા થી વ્યસિદુજી ગૂજરાતના પાદશાહી સૂબેદાર ખાન અઝીઝ કાકાને વિ રમગામમાં સન ૧૫૯૦માં મળ્યા હતા. રોખડાજી કરીને હરપાલના ખીજો કુંવર હતા તેણે વિરમગામ પરગણાના સંચાા (અથવા સસા- ૧૮ સતરસાલજી ૧૯ જેતસિ હુજી ૨૦ પનીર્જી ૨૧ ભીમસિંહજી રર વાધાજી ૨૩ રાજોધરજી ૨૪ રાણાજી ૨૫ માનસિંહજી ૨૬ રાયસિંહજી ર૭ ચંદ્રસિંહુજી એણે પાટડીથી અલીને માંડલમાં શાદી કરી. ઇ. સ. ૧૪૦૯-૪૨૦ . એણે માંડલથી બદલીને કૂવામાં ગાદી કરી. આ ગામનું નામ પ્રથમ કાવતી હતું. ૧૪૨૦-૧૪૪૧ એના ભાઈ રાધવદેવજી તરવર (માળવા)માં ગયેા. ઈ. સ. ૧૪૪૧-૧૪૨૦ ઇં. સ. ૧૪૬૦-૧૪૯ ઈ. સ. ૧૪૬૯–૧૪૮૬ મહેમખેંગડે મારા ને પાતાના થાણદાર કૂવે મુક્યા. ઈ. સ. ૧૪૮૬–૧૫૦૦ સુધી એણે વેથી હુલવદ ગાદી કરી. ઈ. સ. ૧૫૦૦-૧૫૨૩ એના મ્હોટા ભાઇ જોજી ને સોજી હતા. તેઓએ મેવાડમાં સાદરીની ગાદી મેળવી, ઇ. સ. ૬પર૩-૧૫૬૪ ઈ. સ. ૧૫૬૪-૧૫૮૪ ઇ. સ. ૧૫૮૪૧૬૨૮ આ ઉપરથી જણાયછે કે ચંદ્રસિંહજી હરપાળજીથી ૨૭ મે પુરૂષ થાયછે. તેના કુંવર પ્રીરાજજીને બે કુમાર હતા તેમાંના સુલતાનજીએ વાંકાનેરમાં ગાદી સ્થાપી અને રાન્તજીએ વઢવાણમાં સ્થાપી ચંદ્રસિંહજીના બીજો કુંવર ૨૮ આશકર્ણ” હતા તે ૧૬ર૮ થી ૧૬૩૪ સુધી હલવાની ગાદિયે ખેડે ત્યાર પછી તેના ન્હાના ભાઈ ર૯ અમરસિંહજી ૧૬૩૪ થી તે ૧૬૫૪ સુધી ગાદિયે રહ્યા અને એના ભાઇ અન ચ સિંહ લખતર ગયે..