પૃષ્ઠ:Rasmala II.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૭
ઝાલા.

ઝાલા. છુ!.); ગામમાં ગાદી કરી. અને ચેાશી ગામને ચાસ કરો, તે પછવાડે થી સરકારના મુલ્ક સાથે કરીને જોડી દેવામાં આવ્યો, પણ તેમાં તેના વંશવાળા ૩૭ લષ્ણુ વાંમ ભાગવેછે, હરપાલના ન્હાતા કુંવર મગાજી હતી. તેણે લિખડીમાં ગાદી કરી, પણ તે પ્રથમ શિઆણીમાં હતી, અને પછી બુમાં કરી હતી. d ચંદ્રનિચ્છના પુત્ર પૃીરાજ વિષે ભાટ લોકાની એક નીચે - માણે. વાત. છે:Modern Bhatt (ચર્ચા) રાજશ્રી ચંદ્રસિદ્ધજી. હલવદમાં રાજ્ય કરતે હતા તેને ત્રણ કુંવર હતા, તેમાં પૃથીરાજ વડા હતા. અદાળ, શિયાણીના રજપૂત હતા તેને અ મદાવાદના સૂબા સાથે કજિયી થવાથી પેાતાના ગામમાંથી ઉચાળા ભરીને હુલવદને પાદર જઇને ઊતરા. તેવામાં કુંવર પૃથીરાજજી ધાડે ફેરવવા સારૂ નીકળ્યા હતા તે ધેડાને પાણી પાવા સારૂ તલાવે લઇ ગયા અને અઘજી પણ તેજ કામ સારૂ તે વેળાયે ત્યાં આવ્યેા. તલાવ કાંઠે કલા- એક લાક હતા તેઓએ અન્નજીને કહ્યું કે પૃથીરાજજી ઘેાડે પાયછે, તેને પડખે તમે જો નહિ, કેમકે તેની પડખે થઇને જે કાઈ ધ નીકળે તેને તે ચાખખા મારેછે. પણ તે વાત ન માનતાં કુંવરને પડખે જઈને ઘાડા પાવા માંડયા ત્યારે કુંવરે તેના ઘેાડા ઉપર ચાખ્ખો ઉગામ્યા એટલે અદાજીએ શલારીમાંથી બરછી કાહાર્ડીને સામી ઉગામી અને કહ્યું કે તું મા- રા ઘેાડાને ચાખખા મારીશ તે હું તને ખરછી મારીશ. આ વેળાએ પુ. થીરાજ પાસે હથિયાર ન હતું તેથી તે શેહેરમાં પા ગયા, અને અદા- જીના ઉચાળા લૂટવા સારૂ માસ એકઠાં કરવા માંડ્યાં. તે વાત ચંદ્ર- સિદ્ગછના જાણુવામાં આવી ત્યારે તેણે પૃથીરાજને કહેવરાવ્યું કે, જિયે ઉચાળા લાવીને મારા ભરેાંસાથી મારા ગામને પાદરે છેાડ્યા છે માટે તે ઉચાળા લૂટાય નહિ; પણ પૃથીરાજે એ વાત માની નહિં અને તે જ્યારે પાતાની તૈયારી કરી રહ્યા ત્યારે ઉચાળા લૂટવાને નીકલ્યા, તે ઉપ- રથી ચદ્રસિદ્ધજી ધાડે ચડીને અદાજીના ઊંચાળા પાસે જઇને ઉત્તરા એ વાતની પૃથીરાજને જાણુ થઇ એટલે તેણે હલ્લાં કરવાના વિચાર માંડી વાળ્યા, અને રીસાઇને વઢવાણુ જઈ રહ્યા, ત્યાં આગળથી આસપાસના દેશ લૂટવા લાગ્યા. કેટલાક દિવસ પછી તેની પાસે એહજાર શખધી લા દા