પૃષ્ઠ:Rasmala II.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૮
રાસમાળા

૭૮ રાસમાળા. કાન જમાવ થયે। એવામાં જાતેગઢથી પાદશાહના ખજાનાં અમદાવાદ જતા હતા તેની પૃથીરાજને ખબર થઈ એટલે તેણે ખજાનાનાં ઊંટ લૂ- ટી લીધાં, તેની ખબર સરકારમાં થવાથી પૃથીરાજનું માથું કાપી લાવના- રને ઇનામ આપવાનું જાહેરનામું ફેર′ અને એહજાર અશ્વારા સહિત એક જમાદારને તેના શોધ સારૂં માલ્યા. પૃથીરાજના ભાણુસાનું જોર કેટલું છે તે વાત જમાદારના જાણવામાં આવી ત્યારે તેણે તેની સાથે ક પટકાર્ય રચવાનો નિશ્ચય કર્યો. પછી તેણે વઢવાણુ માણસ મેકલીને પૃથીરાજને કહેવરાવ્યુ કે અમે દેશની ખાંડણી ઉધરાવવા સારૂ આત્મા ષેિ માટે તમે અમારી સાથે આવે. જમાદારે કુરાન ઉપાડી સેગન ખાધા કેજો પૃથીરાજ મારી સાથે પ્રથમ દગા નહિ કરે તે હું એમની સાથે કદિ દગા કરવાના નથી; આ ઉપરથી પૃથીરાજ તેને આવીને મ- હ્યા, ત્યાં ઠરાવ કરી રાખવા પ્રમાણે તેઆએ શિયાણી ગામ મારીને અદાજીને ઠેર કરા. ત્યારે અદાજીની ઠકરાણીને સત ચડયું અને પ્રી- રાજ ભી માસ મેકલીને પાતાના સ્વામીનું માથુ તેણે મગાવ્યું. કુંવરે દાળનું માથું કાપીને એક ઝાડે લટકાવ્યું હતું. તેથી પૃથ્વીરાજે ખાઇને કહેવરાવ્યું કે-તમે તમારી મેળે ઝાડ ઉપરથી માથુ ઊતારીને લઈ જાઓ તે આપું. અડાજીની ઠકરાણી ત્યાં આવી, અને કાછડે વાળને ઝાડ ઉપ- ૨ ચડી, ત્યારે પૃથ્વીરાજે અદાજીને મેહેણું મારીને કેહેવા માંડયું કે, “ કરા તે મારા ઉપર બરછી ઉગામી હતી, ખરૂં! પણ હવે જો તારી બા- ચડીને કેવી આડે ચડતી કરી છે.” સતી પૃથીરાજના આવા શબ્દ સાંભ- ળીને તેના ઉપર ક્રોધાયમાન થઈને તેને શાપ ને કહ્યું કે, હા તે તે મને ઝાડે ચડતી કરી પણ તારી અને તે તારૂં સ્નાન પણ થશે નહિ.” એવું સાંભળીને ખીજા લેાદાયે તેમજ સતિયે પૃથીરાજને પકા દીધો અને ત્યાર પછી તરતજ તેને પણ પાતાના કામનેા પરતાવા કરવા પડ્યા. પશુ એ તે પછી જમાદાર સાથે ખંડણી ઉધરાવા નીકળી પડયા. એ પ્રસંગે કોઇ વગડામાં મેલાણ કરવાનું ધારેલું ત્યાં પૃથીરાજનાં માણસ આગળ જઇ પડ્ડાચ્યાં, અને તે ઠેકાણે પાણીની ઘણી તગાશ હતી તેથી ત્યાં આગળ એક કૂવા હતા તેના ઉપર તંબુ તાણી લીધેા અને કહ્યું કે આ- લામાં એક કૂતો નથી. આ પ્રમાણે તેને કૂવામાંથી પાણી મળવા