પૃષ્ઠ:Rasmala II.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૯
ઝાલા.

ઝાલા. BL લાગ્યું અને જમાદારના માણુસેને તા છ શૈલને છેટેથી આણુવું પડયું. પણ પછવાડેથી જમાદારને તે વિષેની ખબર થઈ ત્યારે તેણે કહ્યું કે પૃથ્વી- રાજે મારી સાથે પેહેલા દગા કરયા તેથી મારા સેાગન છૂટયા.” પછી પટ કરીને પૃથીરાજને તેણે પકડયા ને પોતાની સાથે લઇ ગયા, અને આ દેશમાં કાઈ જાણુતુ નથી કે પછીથી તેનું શું થયું. ઉપર પ્રમાણે બનવાથી પૃથીરાજતા ખાપ મરણ પામ્યા ત્યારે તે કા- જર ન હતા તેથી તેના ન્હાના ભાઇ અમરસિહ દુધવની ગાયેિ એ- ડો. પૃથીરાજને બે કુંવર હતા તેમાં એક સુલતાનજી તે! તેના વ

  • પાછળ પૂર્ણ પ

૨૯ રાજ અમરસિંહુજી (ઈ. સ. ૧૬૨૪-૧૬૫૪ ૭૦ મેધરાજજી ( ઈ. સ. ૧૬૫૪-૧૬૬૧ ) ૨૧ ગજસિંહજી ( ઇ. સ. ૧૬૬૧-૧૬૭૩ ) કુર જસવંતસિ’હજી ( ઇ. સ. ૧૬૭૩-૧૭૧૮) ૩૩ પ્રતાપસિંહજી (ઈ. સ. ૧૭૧૮-૧૭૩૦) { ૩૪ રાયસિંહજી બીન ( ઈ. સ. ૧૭૭૦-૭૪૫ ) ૩૫ ગજસિંહજી (ઈ. સ. ૧૭૪૫-૧૯૮૨) સેસભાઇ (સાયલા) ૩૬ જસવંતસિં હછ (ઈ. સ. ૧૭૮૨-૧૮૦૧) એમણે ધ્રાંગદરામાં ગાદી આણી. ૩૭ રાયસિંહજી ત્રીન્ન ( ઇ. સ. ૧૮૦૧-૧૮૦૪ ) ૩૮ અમરસિંહજી ( ઈ. સ. ૧૮૦૪--૧૮૪૩ ) 1 ૩૯ રણમલસિંહજી ( ઈ. સ. ૧૮૪૩-૧૮૬૯) ૪૦ માનસિંહજી (ઈ સ. ૧૮૬૯ માં ગાદીએ બેઠા છે.) જસવંતસિંહજી ( એ. પાટવી કુંવર હતા ઇ. સ. ૧૮૮૦માં દેવ થયા ) 1 અસિ હજી (પાઢવી કુંવર) દેલનસિંહજી ( કુંવર )