પૃષ્ઠ:Rasmala II.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૦
રાસમાળા

સસમાળા. શાં વાંકાનેરના હાલમા રાજ’ વખતસિંહજી છે, ખીન્ને કુંવરસોજી કરીને હતે તે વઢવાણુની ગાદીના પ્રથમ પુરૂષ થયા. વીરસ વછનાભાઇ ધ્રાંગદરાના'તામામાં ૧૫૬ ચોરસ મલ’ જમીન, ૧૫ ગામ, વસ્તી આસરે એક લાખ માણસની છે અને વાર્ષિક ઉપન સુમારે છ લાખ રૂપિયાની છે તે- માંથી નામદાર ઇંગ્રેજ સરકારને જમામંદીના અને જૂનાગઢને જોરતલબીના મા કુલ રૂ. ૪૪,૭૭ આપેછે. રાજ સાહેબ બ્રિટિશ છાવણીમાં જાય ત્યારે લશ્કરની સલામતી તથા ૧૫ તેપ ફોડી માન આપેછે:

  • ૧ સુલતાનજી વાંકાનેરમાં ગાદી સ્થાપી. ઈ. સ. ૧૬૩૪ સુધી.

। ( હરપાળથી ર૭ મે ચંદ્રસિંહજી થયા તેમના કુંવર પૃથીરાજના કુંવર થાય. ૨ માનસિહજી ઈ. સ. ૧૬૩૪--૧૬૫૩ ૩ રાયસિંહજી ઈ. સ. ૧૬૫૩-૧૯૭૯ ૪ ચંદ્રસિંહજી ઇ. સ. ૧૬૭૯-~-૧૭૨૧ પૃથિરાજજી ઈ. સ. ૧૭૬૧-૧૭૨૮ દૃષિાન ૫ તે પછી એને ભાઈ. કેશરીસિંહજી ઈ. સ. ૧૭૨૮-૧૭૪૯ ૬ ૭ ભારાજી ઈ. સ. ૧૭૪૯-૧૭૮૪ ૮ રાયસિંહજી એ કુંવરપણામાંજ મરણ પામ્યા હતા.

૯ કેશરીસિંહુજી ઈ. સ. ૧૭૮૪–૧૭૭ ૧૦ ચંદ્રસિંહજી ઉર્ફે ફાસાજી ઇ. સ. ૧૭૮૬—૧૮૩૯ ૧૧ વખતસિંહજી ઈ. સ. ૧૮૩૯-૧૮૬૦ । ૧૨ જસવંતસિંહજી એ કુંવર પદવીમાંજ મરણ પામ્યા. ૧૭ બનેસિંહજી ઇ. સ. ૧૮૬૦-૧૮૮૧ ૧૪ ગગુભા ઉર્ફે અમસિંહુજી ઈ. સ. ૧૮૮૧માં ગાદિયે બેઠા છે. વાંકાનેરના તામામાં ૩૯૫ ચૈારસમૈલ જમીન, ૭૬ ગામ, આશરે ત્રીશ હા- ૨ માણસની વસ્તી, અને વાર્ષિક ઉપજ સુમારે બે લાખ રૂપિયા થાય છે તેમાંથી ઈગ્રેજ સરહારને જમાબંદીના ૩: ૧૭,૪૨૨ અને જૂનાગઢના જોરતલબીના ૩૧૪૫૭ એમ કુલ રૂ. ૧૮,૮૭૯ આપેછે. રાજ સાહેબ બ્રિટિશ છાવણીમાં જાય ત્યારે નવ તાપ ફાડી માન આપવામાં આવેછે.