પૃષ્ઠ:Rasmala II.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૨
રાસમાળા

રાસમાળા. ચાય છે ?” લુવાણુાએ ઉત્તર આપ્યું કે, “સેા ભાલિયે એક ઝાલે” ચૂડા- સમાએ એવું ઉત્તર સાંભળ્યું તેથી તેને રીસ ચડીને લુવાણુને માર મારી તેના પઢિયા ખુચી લઇને ગામ ખાહાર કાઢાડી મૂયે. એટલે તેણે વઢ- વાળું જઇને પોતાના રાજા ચદ્રસિંહજીને ફરિયાદ કરી, ચદ્રસિંહજિયે પા ઠિયાની તથા ઝલરની કિંમત પૂછી લઇને તેને આપી પણ રેઝકાવાળા પાસેથી વેર લેવાને તેણે પોતાના મનમાં નિશ્ચય કરા. ચંદ્રસિંહજી ચૂડાસમાના તાબાના મરશિયા ગામ ઉપર ખેહજાર ધા- હું લઈને ગયાં. તે ગામ તેણે લૂટી લીધું અને ધરના કાઢવળા સુધાંનાં ગાડાં ભરીને ઘરભણી નીકળ્યા. એપજીના કુંવર લાખાભાઈ, તથા રામાભાઇ પે- તાના બનેવી, લિ'ખડીવાળા હુરભમજી પાસે ગયા અને વઢવાણુવાળા ૧ ભાલિયા એટલે એક મ્હાટુ’ માટીનું વાસણુ, અથવા ભાલના રહેવાશી. ર હરપાળ મકવાણા (૪. સ. ૧૦૯૦-૧૧૩૦) તેનાથી હરભમજી ૨૯ મે પુરૂષ. T ૧ માંગુજી લીંબડી ઈ. સ. ૧૧૩૦ થી ૧૧૭૦ સુધી, એને જીંબુની ચારાશી મળી. ૨ મધુપાળ એ જૂનાગઢના ચૂડાસમાની કન્યા પરણ્યા હતા. સાઢાછ (પાટડી) ૩ ધાવળ (ધમળ) જાબુ ઉપર મુસલમાનોએ હુમલા ઇ. સ. ૧૧૯૪ માં કર્યાથી ધમળમાંગાદી સ્થાપી. ૪ કલાછ (કાલુ) ૫ ધનરાજ ૬ લાખાજી એણે કાઠીકુંદણીમાં રાજ્યધાની કરી. । ૭ ભાજરાજી ૮ કર્ણસિ'હુજી ૯ આશકર્ણજી ૧૦ સાંગાજી ૧૧ રોષમલજી ૧૨ સાર ગજી ૧૩ લાખાજી (બીજા) એણે જાબુમાં ગાદી રાખી હતી. ૧૪ વગેરાજજી ૧૫ નાગજી એને અમદાવાદના સુલતાન અહમદરાાહ સાથે વેર હતું.