પૃષ્ઠ:Rasmala II.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૩
ઝાલા.

ઝાલા. સાથે કજિયા થયા તે તથા તેથી પેાતાને નુકસાન થયું તે સર્વ વર્ઝમાન તેને કહ્યું હરભમજી પેાતાની સાથે સાતસે અષાર અને આઠેસે પાળા શરૂ ઇને તેઓની મદદે ગયા. ગાયકવાડના સમા ભગવાનભાઈ જમા ઉધરાવવા સારૂ બાર હજાર અશ્વાર લઇને આવ્યા હતા તે આ વેળાએલિ ખડી હત તેને પણ પેાતાની સંગાથે લીધા. સાંજ પડી એટલે તેઓએ ભાદરનદીની તીરે મેલાણુ કર્યું, અને તેઓની સાથે કેટલીક તેા હતી માટે ચંદ્રસિ હજીના રસ્તો રાકીને એસવાના નિશ્ચય કરા. એટલામાં તે ત્યાં આવી પા હોંચ્યા અને તેણે તેઓની પાસે પેાતાના પડાવ કરયે!. તેને લાગ્યું કે હવે ૧૬ ઉદચભાણજીએ' જાંબુના કિલ્લા ફરી બધાળ્યા. ૧૭ ખેતાજી ૧૮ ભાજરાજજી (બીજા) ૧૯ નાગજી (બીજા) ૨૦ ખેતાજી (મીન)એ સરધારના ગાઢા વાધેલાનું આણુ ભડ- લીના સરવૈયા રાવ ભૌમની પુત્રીને તેડી આવતાં કાઠી કુદ ણીના પાદરે ઉતરયુ હતુ તે કન્યાની ખુશીથી હરણ કર્યું. તેથી સરધારને ભડલીનું લશ્કર ચડીઆવ્યું તેમાં ખારે વર્ષે એ તાજી મરાયા ને જાબુમાં અમદાવાદના સુલતાનનું થાણુ ખેડું, ૨૧ સાંગુજી (ાન્ત) એ સરધારના ઉઠાડી ત્યાં ગાદીએ બેઠા. વાધેલાને માણ્યા. બબુનું થાણુ ૨૨ સોઢાજી ૨૩ આશકર્ણજી (બીજા) એ શીહાણીમાં રાજ્યગાદી સ્થાપી. ૨૪ અદેરાજજી ૨૫ વેરીસાલજી એ જાંબુમાં રાજગાદી કરી. ર૬ અખેરાજજી ( આરાણુંજી ઉર્ફે કર્ણસિંહજી) ર૭ ભાજરાજજી ૨૮ અદેરાજજી (બીજા) ને વઢવાણના ચંદ્ગસિંહ સાથે ઘારેટ ન ગામ પાસે લડાઈ થઈ તેમાં જીત્યા. ર૯ ટૂરીસાલજી(બીજા) એ “લીંબડીમાં રાજ્ય ગાદી સ્થાપી જે આજ સુધી છે. ૩૦ હરભમજી (ઇ. સ. ૧૭૮૬ સુધી) એણે કાર્ડિયાને હરાવ્યા. લીંબડીના કિલ્લા માંધવાનું શરૂ કરયું. ૩૧ હરિસિંહજી (ઇ.સ. ૧૭૮૬-૧૮૨૫)ના સમયમાં ઈંગ્રેજ સરકા- ૨ સાથે ખંડણીના ઠરાવ થયા ને લીંબડીના કિલ્લા પુરા કર્યો. ૩૨ ભાજરાજજી (ઈ. સ. ૧૮૨૫-૧૮૭૭) ૩૩ હુરભમજી ખીજા (ઇ. સ. ૧૮૩૭–૧૮૫૬) ( એનું બીજું નામ દાજીરાજ હતું. ) ૩૪ ફતેસિંહજી (ઇ. સ. ૧૮૫૬–૧૮૬૨) ૩૫ ચસવ તસિંહ (ઈ. સ. ૧૮૬૨ માં ગાચેિ બેઠા છે. લીંબડીના તાખામાં ૭૩૨ ચોરસ મેલ જમીન, છ ગામ, આસરે ૪૩૦૦૦ માચ્છુ- સની વસ્તી, અને વા િધંક ઉપજ આસરે સાડાચાર લાખ રૂપિયાની કઈમેજ સરકારને જમાખ દી અને જીનાગઢની જ્વેરતલખી મળી કુલ રૂ. ૪૫,૫૩૩ આપે, પૈઠકર સાહેબ બ્રિટિશ છાવણીમાં જાય ત્યારે નવ તાપ ફોડી ભાન આપેછે થાયછે તેમાંથી