પૃષ્ઠ:Rasmala II.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૪
રાસમાળા

રાસમાળા, આપશુાથી લૂટના સામાન લઇ જઇ શકાશે નહિ અને જો એક પણ ગાડું પછવાડે રહી જશે તે આપણી આબરૂ જશે; આ પ્રમાણે વિચાર કરીતે તેણે સર્વ ખાળી મૂકવું. તેને નક્કી લાગ્યું હતુ કે લડાઇ થશે તેમાં આપણે બચવાના નથી તેથી પાછલી પ્રહર રાત્રે ઉઠી ન્હાહી Àાઇને કસુએ પીધા તથા ગંગાજળ પીધું, અને તુલસીદલ તથા પરવાળુ મેામાં નાંખ્યાં, તે જ્યારે તૈયાર થયા ત્યારે, તેની ચાકરીમાં ગેરિસ્સો કરીને એક આરબ જમાદાર હતેા તે તેની પાસે આભ્યા અને કેહેવા લાગ્યા, છાકાર, જો તમે કહે “તેા હું મારા પાંચસે મકરાણી લઇને એમની તાપેા ઉપર જાઉ… અને તમે ફાજ સામે જાઓ, અથવા તમે તાપેા ઉપર જાએ તે હું ફોજ સામે જાઉ.” ચદ્રસિદ્ધને પેહેલી સૂચના પસંદ પડી. તે ધાડા ઉપરથી ઉતરી પડીને ઢાલ તરવાર લઇને પગપાળા ચાલ્યા ત્યારે તેના એક ઉમરાવ હતા તેણે પગપાળે નહિ જવાને બહુ સમજાવ્યું. પણ દરખારે ઉત્તર આપ્યા કે, તુવે આપણે જીવવાની કાંઈ આશા રહી છે ?” ત્યારે ઉમરાવ ખેલ્યું કે, હવે જીવવાની. આરાા ા પરમેશ્વરના હાથમાં છે. ખાખરા કુળદેવ અને શક્તિદેવી તમારૂં રક્ષણ કરો 1 પણ જ્યારે તમારી પાસે ડેા છે ત્યારે પગપાળે લડવાની શી જરૂર છે?” આ પ્રમાણે કહીને ઘેાડા ઉપર બેસવાને તેણે તેને સમજાવ્યા અને તેની સાથે ખાકીના પણ ઘેાડે ચડીને શત્રુના ઉપર હુમલા કરવાને ચાલ્યા. અને ગારિા જમાદાર પણ પોતાનું પાંચસે માણસનું પાયલ લને તે।। ઉપર ચાલ્યે. તે જોઇને સામાવાળાએ ન- દીની સામી ખાજીએ તેપે મૂકીને મારા ચલાવવા માંડયા પણ તે ન. દીમાં ઉતરી ગયા તેથી તેમના માથા ઉપર થઈને ગેાળા ચાલી ગયા અને તાપેાવાળા ઉપર હુમલા કરણ્યા એટલે તે તાપેા છેાડી દઈને નાશી ગયા તેથી જમાદારના હાથમાં તપે આવી ગઇ. આણીગમ ચંદ્રસિદ્ગજિયેહુરભ- સજીની ફ્રજ ઉપર હુમલે કરચા એટલે તેાપાવાળા નાશી ગયા જાણીને તે પણ નિરાશ થઈ પાછા ફરીને નાઠા. હુરભમજી લિબડી નાશી ગયે! તેની પછવાડે ડેડ સુધી ચદ્રસિજિયે દોડ કરીને તેના સુમારે પચાશ અશ્વારો મારી નાંખ્યા. ' જ્યારે લડાઇ થઇ રહી ત્યારે ગાયકવાડના સૂક્ષ્મા ભગવાનભાયે છડીદાર મોકલીને કહેવરાવ્યું કે તાપેા ગાયકવાડ઼ સરકારની છે, ચદ્રસિદ્ગજિયે કહ્યુંકે