પૃષ્ઠ:Rasmala II.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૫
ઝાલા.

ઝાલા, ૨૫ એ વાત મારા જાણવામાં નહતી માટે તમારે તેપે લઇ જવી અથવા હું મારી મેળે તમારી પાસે મેાકલાવી દઈશ. પછી મરાઠા અશ્વાર જનેતા- પે। લઇ આવ્યા અને ભગવાનભાઇ વડાદરે પાછા ગયા અને ચંદ્ર- સિ'હજી વઢવાણુ ગયે.. ચંદ્રસિંહજી અને હરભમજીના મરણ પછી લિંબડીનેા ઠાકાર હિર- સિહજી, હરભમજીના પુત્ર થતા હતા તેણે ચદ્રસિંહજીના પુત્ર પથાભાઇ (પૃથીરાજ) ઉપર ખાપના વારાના વેર ઉપી ચડાઇ કરી અને વઢવાણ આવ્યેા, ત્યારે તેની સાથે પાંચસે અશ્વાર અને બસે' પાયદક્ષ હતુ. અશ્વાર ના લશ્કરની ત્રણ ટુકડિયા કરી હતી તેમાંથી એક ટુકડી વઢવાણુથો ત્રણ ગાઉ ઉપર "ારીને કિનારે પડાવ કરીને પડી. અને બીજી એ કેરાલાના તલાવ તથા પાળિયાવાળીની તલાવડી આગળ ઉતરી તેમાંથી પચીશ અ ભારે વઢવાણ આવીને ગામના દરવાજા પાસે, એક ખેડુત જતા હતેા તેને મારા તથા ખીજી નુકશાન કહ્યું, એટલામાં પથાભાઈના ચૈાદ અશ્વાર ચાકી કરવા કરતા હતા તે આવી પહોંચ્યા એટલે લિખડીના અશ્વાશ નાઠા તેઓની કૅડૅ ચાદ અશ્વાર થયા તે ખારી આગળ ખીજી અશ્વાર હતા ત્યાં આવી પે!હોંચ્યા અને તેમની છાવણી ઉપર અંધુકા ચલાવવા માંડી, અને પાંચ માણુસેને મારી નાંખ્યા એટલે બાકીના દેડીને +કેરા- લાના તલાવ આગળ બીજી ટુકડી હતી ત્યાં જઇ પહોંચ્યા. વઢવાણુ વાળા + (ર૭) ચંદ્રસિંહજી (જુવા પૃષ્ઠ ૭૬) પૃથિરાજજી સુલતાનજી (વાંકાનેર) J ૧ રાજેજી (ઈ. સ. ૧૬૪૩ સુધી.) વઢવાણ ૨ સખળસિ’હુજી ૩ ઉસિહજી (ઈ. સ. ૧૬૪૩-૧૬૬૬) (૧૬૬૬-૧૯૮૧) ભાવસિંહજી માધવસિ હજી (ખુદી કઢે રીસામણે ગયા) । ૪ ભગતસિંહજી (ઇ. સ. ૧૬-૧-૧૦૬} મનસિ છ ૫ અર્જુનસિંહજી અભયસિંહજી (ર્ડા.) માનસિહજી (ઝમર)