પૃષ્ઠ:Rasmala II.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૭
ઝાલા.

ઝાલા. te જીની રૂાજ વેરાઇ ગઇ, થૈડા વર્ષપછી સંવત ૧૮૬૭ ( ઈ સ૦ ૧૮૦૭) માં ઝાલા પાછા ફરીને માહોમાંહે ડી મુવા. વઢવાણુ સ્થાનની સીમા ઉપર ખાડુ ગામ છે, તેને ધણે! જૂના કિલ્લો છે, તે સિદ્ધરાજે બંધાવેલે કે- હેવાયછે. ત્યાંથી ત્રણ ગાઉ ઉપર ધ્રાંગધ્રાના રાજનું ગુજરવેદી ગામ છે. એ ખતે ઠેકાણે, વઢવાણુ અને ધ્રાંગદરાનાં પાતપેતાને ગામ થાણાં રહેતાં હતાં. એક સમયે બકરી ઇદને દિવસે ગુજરવેદીના થાણાના સુ- સલમાન સિપાધ્યા ગામમાં ક્યા પણ ખકરી મળી નહિ એટલે ખેડુ ગયા. ત્યાંના ભરવાડ પાસેથી દાહોડ રૂપિયે બકરી ઠરાવીને લીધી પણ મૂલ આપ્યા વિના જતા રહ્યા. ત્યારે ભરવાડે થાણામાં ફરિયાદી કરી એટલે

  • નીચે ઉતારેલા બે દસ્તાવેજો ઉપરથી મૂળના ખુલાસા થશે. પેહેલા છે તે

રણવટી દસ્તાવેજ છે, તે મરાયલા માણસના વાસને નુકશાનના બદલામાં કરી આ પેલા છે, અને જો, આરવટિયાઓને તેમને ઘેર પાછા આવવાની આજ્ઞા મળવા ઉપરથી તેઓએ લખી આપેલા છે. મહારાણા શ્રી હરભમજી જૅગ લ. ઝાલા ગોપાળજી, તથા ઝાલા વીસાઇ, તથા ઝાલા ભાવ, તથા ઝાલા ભાઈ, તથા ઝાલા અાભાઈ, તથા ઝાલા સુ વૈાજી, તથા ઝાલા રામસિંહજી, તથા ઝાલા રતનજી, તથા ઝાલા સગરામજી,તથા ઝાલા રતનજી લાખાજી, અને બીજા સર્વ ભાયાતાના રામ રામ વાંચજો. બીજી ખારે જડા ગામમાં લાઈયા ભાઇય વચ્ચે ઝગડા થયા, અને ઝાલા આલજી, તથા ઝાલા હમીજિયે ઝાલા રામસિંહજીનું માથું કાપી નાંખ્યું; એટલા માટે ચારાશી ગા- મમાંથી (લિબડીનાં) ઝાલા માલજી, તથા ઝાલા હુમીરજીને દેશવટા દીધા છે, અને ઝાલા માલજી, તથા ઝાલા હમીરજીનો ગ્રાસ બારેજડા અને ઝાલિયા ગામમાં તેમના ભાગને છે તે ઝાલા રામસિંહજીના માથા બદલે ઝાલા કૅશિયાને સૂર્ય, ચંદ્ર તપે ત્યાં સુધી અધાટ આચે છે. ઝાલા કકરાયાને એ મે ગામની ઉપજ મળ્યાં જશે અને ગ્રાસ ભાગવશે. બીજું, ઝાલા માલાજી, તથા ઝાલા હુમીરજીના વંશના કોઈને ચેશી ગામેામાં વસવા દેવામાં આવશે નહિ. એવા માણસાને જે કાઇ રાખશે તે દરબારના ગુનેહગાર થશે (અર્થાત- લિબડીના મહારાણાના) અને તેને દરબાર શિક્ષા કરશે તે તેની કોઇ ફરિયાદ કરશે નહિ. અમે બધા આ કરાર પ્રમાણે ચાલીશુ, અને તે ખામતના નીચે લખેલા જમાન છે, એડાણાના રાખા વાસંગ, તથા રાખા