પૃષ્ઠ:Rudhiprayog kosh.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

આંખ ઉઠવી, આંખ દુખવા આવવી. આંખ ઊંચી કરવી, આંખ ઉધાડીને સામું જોવું ( માંદા માણસે ) ર. સામે થવા હિં- મત ધરવી. ‘તારી સામે આંખ ઊંચી કરે એવા હું કોઈ દેખતા નથી એ બધું ખરું, પણ નવ લાખતી ગાદીના ધણીને આવી છેાકરવાદી છાજે નહિ. ' ગુ. જીની વાર્તા. આંખ એકઠી થવી, એ જણની સામસામી મીટ મંડાવી; નજર એક થવી, આંખ કરવી, ઇશકબાજીથી જોવું. આંખ કાઢવી-ફેરવવી, ધમકાવવું; ડોળા કા- ઢવા; બીવડાવવું. તાતરીયા નિર્માલ્ય દિસે, આવ્યેા લગનને દહાડે; અધર હસે તે કર ઘસે, વિપ્ર ઉપર આંખ કાઢે.” નળાખ્યાન. “ ઘેર ગઇ ગાપિયું. સર્વે, નિદ્રા કાકર- તી નથી; સ્વામી મારે, આંખલડી કાઢે, ડરાવી ડરતી નથી. ” નસિંહ મહેતા, આંખ ખસેડવી, કામ ઉપસ્થી ચિત્ત કાઢી નાખવું. આંખ ચગાવવી, કટાક્ષ ફેંકવાં; ઈશારત ક- રવી. આંખ ચઢી આવવી, આંખ દુખવા આવવી. આંખ ચઢી જવી, ( ફ્રોધમાં ) ૨. (ગર્વમાં ) “ રાજા કાપ્યા હે, આંખ ચઢી ગઈ; વા- તને જાણી હા, વાત ધાડી થઇ.” હારમાળા. “ ભાઈ આંખે! તમારી ચઢી જતી, ત્યારે કવિ આપુ. ડરતા મેટા દેવરે-સામા થતાં. ” આંખ ચળી જવી, ફાટી નજરે જોવું.

આંખ ચારવી, સટકી જવું; લુચ્ચાઇથી ન- જર ફેરવી દેવો; નજરે પડયા સિવાય અ- થવા નજર ચૂકવી જતું રહેવું. ૨. છેતરવું (સામા માણસ ન જાણે એ- સ ) નજર ચૂકવી ભૂલથાપ ખવડાવવી. આંખ ચારાવી, છેતરાવું; ભૂલાવે ખાવે; ગલત થવી; થાપ ખાઈ જવો; નજર ચૂ- કથી ગાથુ ખાઈ જવું. આંખ ચાળીને રહેવું, કાં નુકસાન થતાં પેાતાનાથી કાંઈ ન નીપજે એવી શાકભ- રી સ્થિતિમાં રહેવું; પસ્તાવા કરવા; પસ્તા- Éતે હારી થાકી ખેસવું; રડી રહેવું; પેાતાનું કાંઇ ન ચાલવાથી નિરાશ થઈ જવું-રહેવું. “ આર્યપુત્રની અપ્રસન્નતા પ્રાપ્ત કરવી અને આખરે આંખ ચાળીને રહેવું. અરે પ્રભુ, ગાપ બધુને તે તે શાને ઘડ્યા ? ( એમ કહી નિશ્વાસ નાંખેછે)” સત્યભામાખ્યાન. આંખ ટાઢી થવી, સતેાષ થા; નિરાંત વળવી. “ કવિના સુખરૂપ ચંદ્રથી, આંખે! ટાઢી થાય.” ચંદ્રાલેાક. “ સગાં તે સેનાનું ઢીમ, આંખ થાયછે ઢાઢી હીમ. ચંદ્રહાસ. >> ખાંખ ફરવી, સતેાષ થવા; આંખ કરીને હી- અ થવી. પણ ખેલાયછે. . નાનણિયાં વરકન્યાને જેવાથી આંખેા રીતે હીમ થાયછે, ” પંડિતા જમનાબાઇ. ઞાખ ડરી જવી, એટલે આંખ સ્થિર થઈ જવી-મરીજવું. માંખ તરવી, તાવથી આંખ ચળવી. માંખ તળે આવવું, નજરે ચઢવું. ૨. પસંદ પડવું; નજરમાં આવવું; “ જેનું મન જેશું મળ્યું તેને સુખ તેથી મળે. તે વિના તેથી સારૂં, નાવે તેની આંખ તળે.” વિરાજ.