પૃષ્ઠ:Rudhiprayog kosh.pdf/૩૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

s હૈયામા રગારા ઉદેવા. ] ( ૩૭૨ ) [ હૃદય ભેદી નાં ખવું. હૈયામાં અંગારા ઉઠવા, હૈયામાં બળતરા હૈયું ઠાલવવું, મનની જે વાત વારંવાર ખટ- ઉઠવી; કાળજું બળવું. કયાં કરતી હોય તે કેાઈ હિતેચ્છુને કહી “લંકા બળા ને બળા તેની વાડી, મન હલકું કરવું ; અંતરની ચિંતા-બળ તરા હૈડે ઉઠે છે અંગારા. કહાં છ ચંદન ગારા, બહાર કાઢવી. વળા સ્પામ આજ સવારા.૭ હૈયું પડવું, ટેવાવું; ટેવ પડવી: મહાવરો થવો. નર્મ કવિતા. હૈયું ફુટી જવું, અક્કલ બહેર મારી જવી; હૈયામાં ગજની કાતી છે, પુષ્કળ વેર છે ભાને ખસી જવું ભાન કે લાંબી પહોંચ (પેટમાં ) ન હોવી, હૈયામાં ગાખલો હવે, પેટમાં વાત ટકી હૈયે ધરવું, મનમાં ઉતારવું; લક્ષપર લેવું; કા- શકવી; ગુપ્ત વાત બહાર ન પાડવાની પ્ર- ળજી રાખવી કૃતિ હોવી; વાત બહાર જણાવા ન દેવી. હૈયે હાથ રાં. ધીરજ રાખવી; નિશ્ચિત રહેવું; ચાંકી ન ઉડતાં શાંતિ ધરવી. હૈયામાં લખી રાખવું, ન વિસરાય રૂમ કરવું. યાદ રાખવું. હિંયામાં રાખવું પણ હિયે હાથ રહે એટલે ધીરજ-હિ- મંત-રહેવી. વપરાય છે. હૈયામાં હાથ મૂક્યા હોય તો કોરા કુટ સરદારબને ને દેખતાં તેને હૈયે હાથ નીકળે, જાણે પેટમાં કાંઈ કપટજ નહિ; પણ રહ્યા નહિ. ' હૈયામાં લેપ દેપ કશે એ નહિ; કશાની ગુ. જુની વાર્તા. કંઈ માહીતિજ નહિ એમ વાંકામાં વપરાય છે - થોડી વારમાં ભણેલ તેથી, સત્યભામા-( હાથના ચાળા કરી) અરે ખુબ પસ્તાવો કરશે; પછી હૈડાપર રાખિ હાથને. રે, એને કંઈ જાણે છે ? મારે મોઢે કટા- વવું હરો કેમ. ? હૈયામાં હાથ મૂક હોય ઈશ્વરથી નહિ ડરશે-જીવ.' નર્મકવિતા. તા કોરે કટ નીકળે ! હજુ જરા વધારે અજાણ્યા થાઓ એટલે ઠીક પડશે.' હાઇયાં કરવું, પચાવી પડવું; વગર હકનું સત્યભામાખ્યાન. લઈ લેવું. હયા સગડી, હૈયાની બળતરા. હૈયા સધી હોશિયાર રહેજે. સાવચેત રહેજો. અગાઉ કેટે બાંધી છે એટલે કાળજી નિરંતર ચેરનો ભય બહું હશે તેથી પાટણવાડામાં બિન્યાંજ કરે છે. આવેલા માયુસને વળાટાવતાં હુંશે-હુંશિ- હૈયું કબુલ કરતું નથી, હિંમત ચાલતી યાર રહેજો એમ કહેવાનો ચાલ પડ્યું નથી ( કેાઈ જોખમ ભરેલું કામ કરતાં.) જણાય છે. • હૈયું ખાલી કરવું, મનના ઉભરા-મનની હોળી વાળવી, ખરાબી કરવી; ધૂળધાણી બળતરા બહાર કાઢી શાંત પડવું. કરી નાંખવી,

  • ગામને ગાંદર દેખાતે બંધ થશે

ત્યારે તેણે બ્રહ્માંડનો નિસાસા નાખ્યા, હોળીનું નાળિયેર, અધરા કામમાં-આફતમાં રોઈ રોઈનૈ આંખ રાતી કરીને હૈયું ખા- પહેલે ધસારો કરનાર માણસ. લી કર્યું. જ્યારે થાકી ત્યારે જ તેનું રૂદન ૨. જેને માથે બીજાની કસુર પડે તે. બંધ થયું.

  • કેટલા એક ધનવાન થવાની ધાડમાં

એ બહેને. આ પાર કે પેલે પાર એમ હોળીનું ના- તેથી ઉલટું હૈયું ભરાઈ આવવું ળિયેર થઇને ઝંપલાવે છે તેમાં તેઓ એટલે રડું રડુ થઈ જવું. ભોગ જોગે ખરાબખસ્ત થઈ જાય છે.” હૈિયુ ટાઢું હીમ છે, નિરાંત છે. જાત મહેનત. પાનબાઇને પાધરો પ્રેમ, જોઈ હૈડાં થયાં ટાઢાં હેમ. કલ નહેય ભેદી નાખવું, જેરમાં અસર કરવી; પિગળાવી નાખવું. Gandhi Heritage Portal