પૃષ્ઠ:Rutugeeto.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ઇતર પ્રાંતોની બારમાસીઓ

પંજાબી બારમાસી

[આ ગીત અને આવાં બીજા બે ત્રણ જ શ્રી. સંતરામ બી. એ. એ. પોતાના “પંજાબી ગીત” નામક સંગ્રહમાં સંઘરેલ છે, એ ત્રણે ગીતો દાંપત્યના વિરહના જ છે]

પરે બે બસાખ ચલ પિયા પ્યારે
નેણાઁ નુઁ નીંદ ન આએ.

નૈણાઁ નૂઁ નીંદ ન આમદી ચીરે [૧]વાલેઆ !
મૈં નુઁ લૈ ચલ અપને નાલ,

તૂઁ ઘોડે મૈં પાલકી, મૈં ચલાં થુઆડડે
તેરે નૈણાં દી સોંહ, નાલ !

જેઠ [૨]લોઈ મૈં નૂઁ એસી ઉગમી
જેસી અગન બજા,

પાની કોરે મટ્ટદા ચીરે વાલેઆ !
મૈં નૂઁ હંટ્ટૌહટ્ટ બજાર.


  1. ૧. વહાલા
  2. ૨. લૂ.