પૃષ્ઠ:Rutugeeto.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૮
ઋતુગીતો
 


અર્થ

[આ વૈશાખ માસે હે પ્રિય સ્વામી, તું પરદેશ ચાલ્યો. મારાં નયનોમાં નીંદ નથી આવતી.

નયનોમાં નીંદ નથી આવતી હે વહાલા ! મને તારી સાથે લઈ ચાલ. તું ઘોડે બેસજે ને હું પાલખીએ બેસી તારી સાથે ચાલીશ.

જેઠમાં મને એવી લૂ લાગે છે કે જેવી અગ્નિ હોય. હે વહાલા ! હું કોરી મટકીનું શીતળ પાણી શોધવા હાટે હાટે ભમી છું.

હાડ કાગ ઉડામદી , મૈ નૂઁ
ઉડ કાગા લે જા !
ભઠ્ઠ પવે તેરી દોસ્તી મેરા લાલ થિઆયા !
મૈનૂઁ તેરે નેણા દી સોંહ જા !

ચુન ચુન ખામીં હડ્ડિયાઁ કાગ બચારેઆ,
મેરા ચુગ યુગ ખા લમીં માંસ,
રખ લમીં દો અકિખયાં, મૈં નું ફેર મિલનદી
તેરે નૈણાં દી સોહ, આસ !

સાવન ગનિયર [૧] બર્હ રિહા,
મૈ નૂ મિન્હીં મિન્હીં પવે [૨]ફુઆર.
ઈશર પૈર ન ડોબદી ચીરે વાલેઆ,
મેરી [૩]નેબરડી ભિજ જા.

અબે ડિઠે બાઝ ન જીમદી મૈનું ચૌથા સામન
તેરે નેણાં દી સૌંહ આ.


  1. ૧. વરસી રહ્યાં.
  2. ૨. ફોરાં.
  3. ૩. નેવળી.