પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦
સાહિત્યને ઓવારેથી
 


પુસ્તકના ‘જેકેટ’ ઉપરનું મનોરમ ચિત્ર અહીંની એ. વી. સ્કૂલના ઉત્સાહી ચિત્રશિક્ષક અને મારા સ્નેહી શ્રી. ઝવેરલાલ ગિરધરલાલ શેઠના જ પ્રયત્નનું પરિણામ છે.……

વિશેષમાં શ્રી મહાવીર જૈન પ્રિન્ટિગ પ્રેસના માલિક અને તેના કાર્યકરોને તેમણે પુસ્તકપ્રકાશનમાં દર્શાવેલી ઝડપ અને ઉત્સાહ માટે ધન્યવાદ ઘટે છે.[૧]……

અંતમાં, ગુજરાતની સાહિત્યપ્રિય જનતા આવા પુસ્તકને જો સહર્ષ સત્કારી લેશે, તો આ લેખક કૃતકૃત્યતા અને ઉત્સાહ બંને અનુભવશે. તો આશા છે કે વિકશીલ વાચકો અને વિદ્વાન વિવેચકો ક્ષીરનીર ન્યાયે આ કૃતિની ત્રુટિઓને નિભાવી લેઈને તેના સદ્‌અંશો તરફ ધ્યાન આપશે.

ચૈત્ર, શુદી ૧, સં. ૧૯૯૪
જૂનાગઢ
શંકરલાલ ગં. શાસ્ત્રી
}






  1. * પ્રસ્તુત ચિત્ર દ્વિતીય આવૃત્તિમાં બદલી નાખવામાં આવ્યું છે.

    —કર્તા.