આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૬
મુઠ્ઠીભર આ વસ્તુમાં
શી કળા કિરતારની !
કોટિ સૃષ્ટિ સમસ્ત આ
એ પાસ છે તલભારની !૧૨
નાથ ઓ ! તારી કળા
શોધીએ બીજે કહિં ?
દીધું તનેજ પિછાનવા
માનવહૃદય અમને અહિં !૧૩
મુઠ્ઠીભર આ વસ્તુમાં
શી કળા કિરતારની !
કોટિ સૃષ્ટિ સમસ્ત આ
એ પાસ છે તલભારની !૧૨
નાથ ઓ ! તારી કળા
શોધીએ બીજે કહિં ?
દીધું તનેજ પિછાનવા
માનવહૃદય અમને અહિં !૧૩