પૃષ્ઠ:Sandeshika.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬૨


સંધ્યામેઘે રંગ રમી સમે રે
ને આથમે તેજોનું તેજ જો ?
સંકેલાશે તેમ જીવન જગે રે
પ્રભુજીની પ્રભુતામાં એજ જો :
સખી ! ત્યારે પણ તે કંઈ દોરશે રે !