પૃષ્ઠ:Sandeshika.pdf/૧૯૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૮૮


પાન ખરે ઝૂકે, હેમંત વાયુ ફેંકે,
હો ફૂટે સ્મૃતિના અંકોર;
ભૂરી ભૂરી સાંઝે સરેજ દિલ દાઝે,
ત્યાં પડઘા પાડે ઉરશોર :
દિશા ડુબતી દિસે રે લોલ ! ૩સમાપ્ત.