પૃષ્ઠ:Sandeshika.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯


કાળાં તળાવ, ગોરા હંસલા, મનમોહનજી !
ઊંડા ઊંડા જીવનના બોલ :
દૂધડાં દોહું રે મનમોહનજી !
લાવો મટુકી તમ આત્મની, મનમોહનજી !
આ દૂધડાંના સ્વાદ છે અમોલ !
દૂધડાં દોહું રે મનમોહનજી !..........૬