પૃષ્ઠ:Sandeshika.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮


નહિ, નહિ, વ્હાલી ! ફર પાછી ;
ફરી દે મુજને રવિભર્ગ,
ફરી ગાનલહર રહે નાચી,
ને પૂર્ણ અને રસસર્ગ.
લાગે જગ આછી આછી :
મીઠી ! શા સુરજન વર્ગ ?
સ્વર્ગે તુજ મુખ રહું યાચી,
ને તુજ મુખમાંહિંજ સ્વર્ગ ! ........૬