પૃષ્ઠ:Sandeshika.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૧


આવો, આવો અમારે બાર,
વ્હાલા પધારજે !
તમ હૈયાના દૈવી ચમકાર :
વહાલા પધારજો !

(અમ અંતરના ઊંડા અંધાર,
વ્હાલા વિદારજો !)
આવો, આવો અમારે બાર,
વ્હાલા પધારજો !