પૃષ્ઠ:Sandeshika.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૨


( દ્રુતવિલંબિત )
ગહન શાંતિ વને પ્રસરી રહે,
ગગન રક્ત પ્રભા ક્ષિતિજે ગ્રહે:
ક્વચિત કોઈક અશ્વ ખુંખારતો,
વન અગાધ પ્રતિધ્વનિ ધારતો...........૨૩