પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૨
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

સંસ્કૃત સાહિત્યની કથા JURA નથી, પણ મહારાજના આજકાલ દેખાય છે તે ! પ્રેમની પરીક્ષા પ્રેમ જ કરી શકે. બકુલાલિએ ઠાવકું મ્હાં રાખીને કહ્યું. “ના હેન, હારામાં તે સુકાયલા, પીળા, સુંદર અંગમાં ,, ઉર “ જા, જા. અલિ. તું હારા મનની બનાવટી વાત કહે છે. ” માલવિકાએ તેના વચનને ઈનકાર કરતાં જણાવ્યું. “ ના મ્હેન, તા. આ તે રાજાજીના પેાતાના જ પ્રેમભર્યો શબ્દો છે ” અકુલાવલિએ આગ્રહપૂર્વક કહ્યું. રાજા મનમાં અખડવા લાગ્યાઃ ઃ ખરેખર, કામીલેાકાના પ્રાણ દૂતીને આધીન છે. ’’ ઈરાવતીએ નિપુણિકાને કહ્યું: ‘ અલિનિપુણિકા ! જોયું ? અકુલાવિલએ માવિકાનું મન રાજા ઉપર ખરેાબર રહેાંટાડી દીધુ હા ! બા સાહેબ, નિર્વિકારી માણસના મનમાં પણ વિકાર પેદા કરે એવાં તે। એનાં વચને છે! ” નિપુણિકાએ ઉત્તર આપ્યા. .. ,, ‘ મ્હેન માલવિકા, આ હારા બીજો પગ પણ રંગાયા. લાવ બન્નેને નૂપુર પહેરાવી દઉં...જો, આ હારા સામેા રહ્યા. “ કાણ, ભર્તા ? ના ના; પેલેા અશેક. ’’ માલવિકાએ ધીમે રહી અશેકવૃક્ષને પગ અડકાડી કહ્યું: “ હેન, આપણે। મને રથ પૂર્ણ થશે ?' “ વાહ, મ્હેન ! આવા કામળ ચરણતા સત્કાર પામીને આ અશાક ખુલે ફાલે નહિ તે જાણવું કે એ વાંઝીયા જ છે!’’ અકુલા- લિએ ઉત્તેજન કહ્યું. હવે રાજા અને વિદૂષક પેાતાની જગ્યાએથી નીકળી માલિવેકા અને કુલાવિલે પાસે જઈ ઉભા. આ જોઇને ઈરાવતી રાતી પીળી થઈ ગઇ. વિષક શરૂઆત કરીઃ “અરે યુવત! આ અમારા પ્રિયમિત્ર- અશાકને આપના ડાબા પગનેા સ્પર્શ કરાવી દોહદ પૂરૂં કરશે. ’’ રાજાને ોઇ અન્ને સખીઓને આશ્રય લાગ્યું. બન્ને જણાં રાજાના ચરણમાં પડયાં. અકુલાલિએ કહ્યુ; ‘મહારાજ, આ તેા રાણીજીના હુકમથી આટલું કામ કરવા અહીં આવ્યાં'તાં. તેથી વિશેષ થાય તા રાણીજી ક્રાધે ભરાય. માટે માફ્ કરશેા. ’’ રાજાએ માલવિકાને Gandhi Heritage Portal