પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૬
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

સંસ્કૃત સાહિત્યની સ્થાએ 44 ભાળી રાણી વિદૂષકને પ્રપચ સમજી નહિ. હેણે પેાતાની નાગમુદ્રાવાળી વીંટી તરત કાઢીને જયસેનાને આપી કહ્યું : કામ થઇ જાય એટલે તરત આવીને મ્હારા જ હાથમાં આપી જજે; અને ગૌતમની શી ખબર છે તે પણ મ્હને તરત કહી જજે. ’’ જયસેના વીંટી લઇ ત્યાંથી તરત જ ચાલી ગઇ. ૬ થાડી વારમાં રાજા પણ રાજકાર્યનું મ્હાનું કાઢી ત્યાંથી ચાલતા યેા. દરમ્યાનમાં વિદૂષક પેલી વીંટી લઈ માવિકા તથા અકુલાવિલને છેડાવવા કાઠારમાં ગયેા. ત્યાં જઈ હેણે માધવિકાને રાણીની વીંટી બતાવી કહ્યું: ‘ આજકાલ રાજાજીના ગ્રહ નબળા છે, માટે દ્વેષી લેાકાએ હેમને કહ્યુ છે કે સને અન્ધનમાંથી મુક્ત કરવાં. તે પ્રમાણે રાણીજીના હુકમથી હેમની વીંટી લઇ હું આવ્યેા છું. માટે માવિકા અને બકુલાવિલને એકદમ છૂટાં કરી દો. ’’ માધ- વિકા હેને મ સમજી નહિ. તે છેતરાઈ ગઇ. હેના કહ્યા પ્રમાણે બન્નેને છૂટાં કરીને ચાલતી થઇ. વિદૂષક એ બન્નેને લઇને પ્રમદ- વનમાં આવેલા સમુદ્રમહેલમાં આવ્યા. થોડી વારમાં રાજા પણ જયસેના સાથે એક છૂપા રસ્તે ત્યાં આવી પહેાંચ્યા. સઘળું કાય ખરેાબર પાર ઉતર્યું, તેથી રાજા ધણા પ્રસન્ન થયા અને અંતઃકરણથી વિદૂષકને આભાર માનવા લાગ્યા. . “ મહારાજ, ઉતાવળ કરેા. સમુદ્રમહેલમાં આવિકાને મૂકી આપને મેલાવા આવ્યા છું, એમ કહેતા કહેતા વિદૂષક રાન્તને મહેલ તરફ લઇ ગયેા. અંદર એક એરડામાં મૂકેલી રાજાની છઠ્ઠી જોઇને માલિવકા તથા મકલાવિલે પરસ્પર વાત કરતાં હતાં. રાન્ન અને વિદૂષક તે વાત સાંભળતા બહાર પાઇને ઉભા રહ્યા. સખી, તે દિવસે સામા બેઠેલા સ્વામીને તેને મ્હારી દનલાલસા પૂરી થઈ ન્હાતી; આજ આ હીમાં હેમને બ્લેઇને મ્હારી લાલસા પૂર્ણ થાય છે. પણ મ્હેન, આ વાંકુ મ્હાં કરીને પાસે કાણ ખેડી છે? મહારાજ પણ હેના સામું પ્રેમભરી આંખે જોઈ રહ્યા છે ! ” માલવિકાએ પેાતાનું ઉદ્ગત જણાવ્યું.

અરે, આ તે રાણી ધરાવતી. ’’ અકુલાવલિએ ઉત્તર આપ્યા. “ પણ્ અલી, આ તે કીક નહિ, આટલી બધી રાણીએ Gandhi Heritage Portal CC